માતાને ઘરમાં ભુખી તરસી છોડીને દીકરો પરિવાર સાથે મહાકુંભમાં પૂણ્ય કમાવા ગયો

ઝારખંડના એક ગામમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોતાની 65 વર્ષની માતાને ઘરમાં ગોંધીને એક દીકરો પોતાના પરિવાર સાથે મહાકુંભમાં પૂણ્ય કમાવવા ગયો અને બીજી તરફ ભૂખ તરસથી વ્યાકુળ માતાની હાલત ખરાબ થઇ ગઇ છે. 3 દિવસ પાણી પર રહેલી માતાએ જ્યારે ભુખ સહન નહીં થતા તેમણે ચિસાચીસ કરી હતી. જે સાંભળીને પડોશના લોકો દોડી આવ્યા હતા અને તાળું તોડીને જોયું તો મહિલા પ્લાસ્ટીક ખાવા માટે મજબુર બન્યા હતા.

પડોશના લોકોએ વૃદ્ધાને ભોજન કરાવ્યું અને એ પછી તેમની દીકરીને બોલાવી હતી. જ્યારે પોલીસે દીકરાને ફોન કર્યો તો તેણે કહ્યું કે, સોમવારે રાત્રે હું મારી પત્ની અને દીકરા સાથે મહાકુંભ જવા નિકળ્યો હતો. માતા બિમાર હતી એટલે સાથે ન લઇ ગયા અને મહાકુંભ જવા માટે માતાએ જ આગ્રહ કર્યો હતો..

About The Author

Related Posts

Top News

ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ

19 એપ્રિલની રાત IPL 2025 માટે ઐતિહાસિક હતી. 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી ટુર્નામેન્ટના ઇતિહાસમાં રમનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો....
Sports 
ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ

‘રાજ ઠાકરે, મુંબઈ ગુજરાતીઓનું પણ છે- અમે પણ પેઢીદર પેઢી પસીનો વહાવ્યો છે

(ઉત્કર્ષ પટેલ) મુંબઈમાં માત્ર મરાઠી સમુદાય નહીં, પરંતુ ગુજરાતી અને પારસી સમુદાયોએ પણ ઊંડો અને મજબૂત પાયો નાંખ્યો છે....
Opinion 
‘રાજ ઠાકરે, મુંબઈ ગુજરાતીઓનું પણ છે- અમે પણ પેઢીદર પેઢી પસીનો વહાવ્યો છે

આ કંપની પર પહેલા SEBIની કાર્યવાહી, હવે સરકારની તપાસ શરૂ, શેર 3 મહિનામાં 85 ટકા તૂટ્યો

છેલ્લા કેટલાક દિવસોથી, નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રની કંપની જેનસોલ એન્જિનિયરિંગના શેર શેરબજારમાં સમાચારમાં છે. આખરે ચર્ચામાં હોય પણ કેમ નહીં...
Business 
આ કંપની પર પહેલા SEBIની કાર્યવાહી, હવે સરકારની તપાસ શરૂ, શેર 3 મહિનામાં 85 ટકા તૂટ્યો

8.75 કરોડના ખેલાડીએ 7 મેચમાં ફક્ત 87 રન કરતા બહાર બેસાડી દેવાયો

IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે હવે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોનની હાજરી ચિંતાનો વિષય બની રહી છે. ...
Sports 
8.75 કરોડના ખેલાડીએ 7 મેચમાં ફક્ત 87 રન કરતા બહાર બેસાડી દેવાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.