વોટચોરી પર રાહુલ ગાંધી હજુ શું લાવવાના છે?

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે દિલ્હીમાં ઇંદિરા ભવનમાં વોટ ચોરી પર બીજી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પહેલા રાહુલે 7 ઓગસ્ટે વોટ ચોરી પર ચૂંટણી પંચ સામે નિશાન સાધ્યું હતું.

હું આપણા બંધારણની રક્ષા કરીશ એવું કહીને રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સના સંબોધનનની શરૂઆત કરી હતી.રાહુલે કહ્યું કે, આનાથી પણ મોટો ધડાકો હજુ આવવાનો બાકી છે. તેમણે મુખ્ય ચૂંટણી કમિશ્નર પર આરોપ લગાવ્યો હતો કે તેઓ વોટ ચોરી કરનારાઓને બચાવી રહ્યા છે.

રાહુલે કર્ણાટકને એક મતદારને પણ બોલાવ્યા હતા જેમનું નામ મતદાર યાદીમાંથી ડિલીટ થઇ ગયું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, જે વિસ્તારોમાં કોંગ્રેસના સાચા મતદારો છે ત્યાંજ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે.

About The Author

Top News

મહારાષ્ટ્રમાં વધુ એક ખેલ; 'ઓપરેશન ટાઇગર 2'માં UBTના વધુ 14 ધારાસભ્યો શિંદે સાથે જોડાઈ તેવી ચર્ચા

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી રાજકીય ઉથલપાથલના સંકેતો દેખાઈ રહ્યા છે. શિવસેના (UBT)ના 6 લોકસભા સાંસદો DyCM એકનાથ શિંદે જૂથમાં...
National 
મહારાષ્ટ્રમાં વધુ એક ખેલ; 'ઓપરેશન ટાઇગર 2'માં UBTના વધુ 14 ધારાસભ્યો શિંદે સાથે જોડાઈ તેવી ચર્ચા

સુનિલ શેટ્ટીએ કહ્યું- 'PM નરેન્દ્ર મોદીને પૂજે છે મારી 15 મહિનાની પૌત્રી, ફોટા પર ચઢાવે છે લાડુ'

બોલિવુડ અભિનેતા સુનિલ શેટ્ટી લાંબા સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફેન છે. પરંતુ શું તમે જાણો છો કે સુનિલ શેટ્ટીની 15...
Entertainment 
સુનિલ શેટ્ટીએ કહ્યું- 'PM નરેન્દ્ર મોદીને પૂજે છે મારી 15 મહિનાની પૌત્રી, ફોટા પર ચઢાવે છે લાડુ'

અમદાવાદમાં BJPના ખેસવાળી કારમાંથી બાઇક સવાર 2 ઇસમો 50 લાખ તફડાવી ગયા

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં મારુતિ પ્લાઝા ADC બેંકની સામે ભારતીય જનતા પાર્ટી (BJP) અને ખોડલધામ અમદાવાદ લખેલા ખેસવાળી ગાડીમાંથી નજર...
Gujarat 
અમદાવાદમાં BJPના ખેસવાળી કારમાંથી બાઇક સવાર 2 ઇસમો 50 લાખ તફડાવી ગયા

આયર્લેન્ડ સામે ભૂંડી હાર બાદ કેપ્ટન શ્રેયસ ઐય્યરે જાણો હારનું ઠીકરું કોના પર ફોડ્યું

શુક્રવારે (26 જૂન) ભારતીય ટીમને આયર્લેન્ડ સામે T20 શ્રેણીની પહેલી મેચમાં 34 રનથી ભૂંડી હારનો સામનો કરવો પડ્યો. નવા કેપ્ટન...
Sports 
આયર્લેન્ડ સામે ભૂંડી હાર બાદ કેપ્ટન શ્રેયસ ઐય્યરે જાણો હારનું ઠીકરું કોના પર ફોડ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.