આ વખતે ચોમાસું વહેલું આવશે પણ બ્રેક લાંબા હશે

હવામાન વિભાગે કહ્યું કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ ભારત તરફ આગળ વધવાનું શરૂ કરી દીધુ છે. હાલમાં તે આંદામાન-નિકોબાર દ્વિપ સમુહના દક્ષિણ છેડા ઇન્દીરા પોઇન્ટથી લઇને ઉત્તરી છેડા પર લેન્ડ ફોલ સુધી પહોંચી ગયું છે.

હવામાન વિભાગનું કહેવું છે કે ભારતમાં સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત 1 જૂનથી કેરળથી થતી હોય છે. પરંતુ આ વખતે કેરળમાં ચોમાસાની એન્ટ્રી 22થી 26 વચ્ચે થઇ શકે છે. જો કે આ વખતે વરસાદમાં લાંબા બેક પણ જોવા મળશે. જે ચોમાસુ આખા દેશમાં 35 દિવસમાં કવર થાય તેને બદલે આ વખતે આખા દેશને કવર કરતા લગભગ 70 દિવસ લાગી શકે છે. હવામાન વિભાગે સાથે એમ પણ કહ્યું છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે.

About The Author

Related Posts

Top News

300 અબજ ડૉલરનું ભંડોળ, 60 દિવસ ટોલ-ફ્રી હોર્મુઝ... અમેરિકા-ઈરાન શાંતિ કરારના 14 મુદ્દાઓમાં શું-શું છે

અમેરિકાએ તાજેતરમાં ઈરાન સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા હતા. બંને દેશો વચ્ચે લગભગ ચાર મહિનાથી ચાલી રહેલા...
World 
300 અબજ ડૉલરનું ભંડોળ, 60 દિવસ ટોલ-ફ્રી હોર્મુઝ... અમેરિકા-ઈરાન શાંતિ કરારના 14 મુદ્દાઓમાં શું-શું છે

પત્ની બોયફ્રેન્ડ સાથે વાત કરતી હતી, પતિએ રોકી તો રસોડામાંથી છરી લાવીને પતિનું જ કાસળ કાઢી નાખ્યું

કાનપુરમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. એક પુરુષ પર તેની પત્નીએ ઉપરાછાપરી છરીના ઘા માર્યા હતા, જેનું સારવાર...
National 
પત્ની બોયફ્રેન્ડ સાથે વાત કરતી હતી, પતિએ રોકી તો રસોડામાંથી છરી લાવીને પતિનું જ કાસળ કાઢી નાખ્યું

બાંગ્લાદેશમાં પ્રભુ શ્રીરામની સૌથી ઊંચી પ્રતિમાના નિર્માણ પર વિવાદ, કામ અટકાવાયું

બાંગ્લાદેશમાં તારિક રહેમાનની સરકાર હેઠળ ધાર્મિક સ્વતંત્રતા અને લઘુમતીઓના અધિકારોને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. ઉત્તરી બાંગ્લાદેશના...
World 
બાંગ્લાદેશમાં પ્રભુ શ્રીરામની સૌથી ઊંચી પ્રતિમાના નિર્માણ પર વિવાદ, કામ અટકાવાયું

પાકિસ્તાનમાં મસાલા ઢોસા... કિંમત જોઇને વિદેશીએ આપી આવી પ્રતિક્રિયા, જુઓ વીડિયો

આ દિવસોમાં, ઇન્ટરનેટ પર ઘણા વીડિયોઝ વાયરલ થઈ રહ્યા છે જેમાં વિદેશી પ્રવાસીઓ પાકિસ્તાનની જીવનશૈલી દર્શાવતા જોવા મળે છે....
World 
પાકિસ્તાનમાં મસાલા ઢોસા... કિંમત જોઇને વિદેશીએ આપી આવી પ્રતિક્રિયા, જુઓ વીડિયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.