Khabarchhe ઈનોવેટર એન્ડ ટ્રેન્ડસેટર એવોર્ડની અવિસ્મરણીય ક્ષણો

ગુજરાતના અગ્રણી ન્યૂઝ પોર્ટલ Khabarchhe.com એ Khabarchhe Innovator and Trendsetter Awards 2025નું આયોજન અવધ યુટોપિયા ખાતે કર્યું હતું. આ પ્રસંગે સમાજ, સંસ્કૃતિ, બિઝનેસ અને ઇનોવેશન ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપનાર 28 પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા પરમ પૂજ્ય બ્રહ્મેશાનંદાચાર્ય સ્વામીજી, પીઠાધીશ્વર, શ્રી દત્ત પદ્મનાભ પીઠ, ગોવા તથા ગુરુમા. તેમણે સમાજમાં મૂલ્ય આધારિત ઇનોવેશનની જરૂરિયાત પર ભાર મૂક્યો.

વિશેષ અતિથિ તરીકે ત્રણ પદ્મશ્રી વિભૂતિઓ ઉપસ્થિત રહ્યા — જેમાં સૌરાષ્ટ્રમાં જળક્રાંતિના પ્રણેતા અને પાટીદાર સમાજના અગ્રણી મથુરભાઈ સવાણી, પ્રસિદ્ધ નાટ્યકાર યઝદીભાઇ કરંજીયા તથા વનવાસી વિસ્તારમાં સેવા કરનાર રમિલાબેન ગામિતએ વિનર્સને સન્માનિત કર્યા હતા. 

ઍૅવોર્ડ ફંક્શનની અવિસ્મરણીય ક્ષણો

 

IMG-20250826-WA0034

IMG-20250826-WA0032

IMG-20250826-WA0033

 

About The Author

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.