પશ્ચિમ UP મિનિ પાકિસ્તાન બની ગયું છે, રામભદ્રાચાર્યનું નિવેદન

જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્યએ ઉત્તર પ્રદેશની એક રામકથામાં કઇંક એવું કહી દીધું કે જેને કારણે ઉત્તર પ્રદેશના રાજકારણમાં ભડકો થઇ ગયો છે.

મેરઠમાં રામકથા દરમિયાન તેમણે કહ્યું કે, પશ્ચિમી ઉત્તર પ્રદેશ મીની પાકિસ્તાન જેવું થઇ ગયું છે. તેમનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યું છે.

તેમણે એમ પણ કહ્યું કે, આજુ હિંદુઓ પર ઘણું સંકટ છે. આપણા જે દેશમાં હિંદુઓને આપણે ન્યાય આપી શકતા નથી.

રામ ભદ્રાચાર્યના નિવેદનને એ રીતે જોવામાં આવી રહ્યું છે કે, 15 ઓગસ્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી જે ડેમોગ્રાફી વિશે ચિંતા વ્યક્ત કરી હતી તેનો આ વિસ્તાર છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં આ ડેમોગ્રોફીનો મુદ્દો મોટા પાયે ઉછળવાનો છે એવું જાણકારોનું કહેવું છે.

About The Author

Related Posts

Top News

સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન (vice-captain) સ્મૃતિ મંધાનાએ (Smriti Mandhana) રવિવારે એક જાહેર નિવેદન બહાર પાડીને સંગીતકાર પલાશ...
Sports 
સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સગાઈ કરી લીધી છે. કિંજલ...
Entertainment 
કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

એક તરફ દેશમાં 70 કલાક કામ કરવાને લઈને બહેસ ચાલી રહી છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, જ્યારે Gen-Z ...
National 
‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવે તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યુ હતુ કે, સરકાર વિદેશી...
National 
કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.