- Politics
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કમળ તો ખિલ્યુ, પરંતુ જીત કોણે અપાવી સી આર કે ભૂપેન્દ્ર પટેલે?
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કમળ તો ખિલ્યુ, પરંતુ જીત કોણે અપાવી સી આર કે ભૂપેન્દ્ર પટેલે?
By Khabarchhe
On
.jpg)
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપે કોંગ્રેસનો સફાયો કરી નાંખ્યો છે અને ફરી એકવાર કમળ ખીલ્યું છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે જીત અપાવી કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપાવી એ વિશે ચર્ચા શરૂ થઇ છે.
આમ તો સી આર પાટીલ હજુ સુધી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે જ છે, પરંતુ તેમને કેન્દ્રમાં કેબિનેટ મંત્રી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી તરીકેની જવાબદારી મળવાને કારણે તેમનો ગુજરાતમાં રસ ઓછો થઇ ગયો હતો. તેમણે પોતે એવું કહ્યું હતું કે, મેં હાઇકમાન્ડને રજૂઆત કરી છે કે, હવે મને ગુજરાતમાંથી મૂક્ત કરો.
આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહામંત્રી રજની પટેલને જવાબદારી સોંપવામાં આવી હતી. જો કે, સી આર પાટીલે તેમને સતત માર્ગદર્શન આપ્યું હતું.
Top News
Published On
92 વર્ષની ઉંમર અને દરરોજ કામ કરવું, આ સાંભળીને તમને કદાચ વિશ્વાસ નહીં આવે. પણ આ વાસ્તવિકતા છે. તે...
ઓવૈસીને સંસદમાં અમિત શાહે કહી હતી એક વાત, આજે સાચી થઈ ગઈ
Published On
By Parimal Chaudhary
ઓપરેશન સિંદૂર અને આતંકવાદ પર ભારતના વલણને સમજાવવા અને પાકિસ્તાનનો પર્દાફાશ કરવા માટે ભારતીય ડેલિગેશનની રચના ખૂબ લાઈમલાઇટમાં છે. આ...
બૂમરાહને ન બનાવવો જોઇએ કેપ્ટન; રવિ શાસ્ત્રીએ આ 2 ખેલાડીઓનું નામ સૂચવ્યું
Published On
By Parimal Chaudhary
રોહિત શર્માની ટેસ્ટમાંથી સંન્યાસની જાહેરાત બાદ, ભારતીય ટીમ ઈન્ડિયાના આગામી ટેસ્ટ કેપ્ટનને લઈને ચર્ચા તેજ છે. આ દરમિયાન,...
ગ્રાહક પાસે પાણીની બોટલ પર 1 રૂપિયો GST લેવાનું મોંઘું પડ્યું, હવે રેસ્ટોરાંએ ચૂકવવા પડશે આટલા રૂપિયા
Published On
By Parimal Chaudhary
રાજધાની ભોપાલમાં ઉપભોક્તા ફોરમે પોતાના નિર્ણય સંભળાવતા એક રેસ્ટોરાંને પાણીની બોટલ પર 1 રૂપિયાની GST લેવાના મામલે ગ્રાહકને 8000 રૂપિયા...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.