ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નવું જ નામ ચર્ચામા, સૌરાષ્ટ્રના નેતા છે

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નામમાં એક નવું નામ ઉમેરાયું છે અને આ નામ રેસમાં અત્યારે સૌથી આગળ હોવાનું માનવામાં આવી રહ્યું છે. છેલ્લાં 11 મહિનાથી ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખનું નામ લટકેલું છે.

જાણવા મળેલી માહિતી મુજબ અત્યાર સુધીમાં ભાજપ પ્રમુખ તરીકે દેવુસિંહ ચૌહાણ, જગદીશ વિશ્વકર્મા, બાલુ શુક્લ, મયંક નાયક, પૂર્ણેશ મોદીના નામ ચાલતા હતા, પરંતુ હવે કોડીનારના ધારાસભ્ય અને પૂર્ન અનુસુચિત જાતિ મોર્ચાના પ્રમુખ ડો. પ્રદ્યુમન વાજાનું નામ સામે આવ્યું છે અને જાણકારોનું માનવું છે કે આ નામ હવે ફાઇનલ થઇ ગયું છે અને પ્રધાનમંત્રી મોદી 26મેના દિવસે ગુજરાતની મુલાકાતે આવે તે પહેલા નામ જાહેર થઇ જશે. વાજા આરએસએસ સાથે સંકળાયેલા છે.

About The Author

Related Posts

Top News

ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!

(ઉત્કર્ષ પટેલ)  આપણો દેશ ભારત અનેક પ્રકારની તડકી છાયડી જોયા પછી આજે સ્વતંત્ર હોવાના ગર્વ અને વિકસિત ભારતના વિચારો સાથે...
Opinion 
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!

અદભૂત! દેશના યુવાઓમાં આધ્યાત્મિકતા વધી રહી છે

(ઉત્કર્ષ પટેલ) આજના ઝડપી અને તણાવભર્યા યુગમાં જ્યાં યુવાનોનું જીવન સ્ક્રીન, સ્પર્ધા અને અનિયમિતતાથી ભરેલું છે ત્યાં એક અદભૂત પરિવર્તન...
Opinion 
અદભૂત! દેશના યુવાઓમાં આધ્યાત્મિકતા વધી રહી છે

શાહિદ આફ્રિદી આ 3 ખેલાડીઓ પર ભડક્યો, કહ્યું 'તેમને બહાર કાઢો...' જેમાં જમાઈ શાહીનને પણ ઝાટકી કાઢ્યો!

ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2026માં વિજયના રથ પર અગ્રેસર થઇ રહી છે. ટીમ ત્રણેય ગ્રુપ સ્ટેજ મેચ જીતીને...
Sports 
શાહિદ આફ્રિદી આ 3 ખેલાડીઓ પર ભડક્યો, કહ્યું 'તેમને બહાર કાઢો...' જેમાં જમાઈ શાહીનને પણ ઝાટકી કાઢ્યો!

સળિયાના ભાવોમાં અચાનક ધરખમ વધારો કેમ થઇ ગયો?

બાંધકામના કોસ્ટમાં મોટો રોલ ભજવતા સળિયાના ભાવો થોડા સમય પહેલા તુટી રહ્યા હતા, પરંતુ હવે અચાનક ઉછાળો જોવા મળી...
Business 
સળિયાના ભાવોમાં અચાનક ધરખમ વધારો કેમ થઇ ગયો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.