શું નીતિન નબીનની નવી ટીમમાં નડ્ડાની જે ટીમ હતી તેમાંથી 90 ટકાને પડતા મૂકાશે?

ભારતીય જનતા પાર્ટીએ તાજેતરમાં કાર્યકારી અધ્યક્ષ તરીકે બિહારના 3 વખતના કેબિનેટ મંત્રી અને 5 વખત ધારાસભ્યચૂંટાયેલા નીતિન નવીનને જવાબદારી સોંપી. નીતિન 45 વર્ષના છે. રાષ્ટ્રીય અધ્યક્ષની વરણી પછી ભાજપમાં હજુ ઉભરો શાંત થયો નથી અને ભારે હલચલ હોવાનું જાણવા મળ્યું છે.

રાજકારણના જાણકારોનું કહેવું છે કે, ભાજપમાં મોટા પાયે ઉથલપાથલ થવાની છે અને સંગઠન અને સરકાર લેવલે મોટા બદલાવો થવાની છે. જે પી. નડ્ડાની રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જે ટીમ હતી તેમાંથી 90 ટકાને પડતા મુકવામાં આવશે. નીતિન યુવાન હોવાથી મોટી ઉંમરના તેમની સાથે કામ ન કરી શકે. બીજી તરફ મંત્રી મંડળમાં પણ મોટો બદલાવ થવાનો છે. ઘણા બધા મંત્રીઓને માર્ગદર્શક મંડળમાં મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે.

About The Author

Related Posts

Top News

ખાલિદા ઝિયાની ભૂલમાંથી બોધ લઇ રહ્યા છે તારિક રહેમાન, ભારત પ્રત્યે BNPના બદલાયા સૂર, શું છે મહત્ત્વ?

બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે BNPના કાર્યકારી અધ્યક્ષ તારિક રહેમાનની 17 વર્ષ બાદ વાપસી થઇ છે. બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના...
World 
ખાલિદા ઝિયાની ભૂલમાંથી બોધ લઇ રહ્યા છે તારિક રહેમાન, ભારત પ્રત્યે BNPના બદલાયા સૂર, શું છે મહત્ત્વ?

ચેકથી પેમેન્ટ કરનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યો નિયમ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ ચેકથી પેમેન્ટ કરનારા લોકોને લઇને એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. RBIએ એ...
Business 
ચેકથી પેમેન્ટ કરનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યો નિયમ

‘બલૂચિસ્તાન અટલ બિહારી વાજપેયીને નહીં ભૂલી શકે’, બલૂચ નેતાને પૂર્વ ભારતીય વડાપ્રધાન કેમ યાદ આવ્યા?

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના અલગાવવાદી નેતા મીર યાર બલોચે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને યાદ કર્યા છે. ગુરુવારે વાજપેયીની 101...
World 
‘બલૂચિસ્તાન અટલ બિહારી વાજપેયીને નહીં ભૂલી શકે’, બલૂચ નેતાને પૂર્વ ભારતીય વડાપ્રધાન કેમ યાદ આવ્યા?

સાંસદ ભરત સુતરીયાએ કહ્યું- અમરેલીની અંદર દારૂ કે જુગાર નહીં ચાલવા દઉં, મેં દારૂના અડ્ડા...

ગુજરાતમાં સંપૂર્ણ દારૂબંદી ચાલી રહી છે, પરંતુ ઘણી વખત આના લીરે લીરા ઉડતા જોવા મળ્યા છે અને રાજ્યમાં કડક...
Gujarat 
સાંસદ ભરત સુતરીયાએ કહ્યું- અમરેલીની અંદર દારૂ કે જુગાર નહીં ચાલવા દઉં, મેં દારૂના અડ્ડા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.