- Politics
- રાહુલના મતે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં શું થયું છે? તેમણે સ્ટેપ વાઇઝ સમજાવ્યું
રાહુલના મતે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં શું થયું છે? તેમણે સ્ટેપ વાઇઝ સમજાવ્યું
By Khabarchhe
On

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને 8 મહિના પુરા થયા છતા ફરી એકવાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણીમાં ગરબડ થઇ હોવાનું નિવેદન આપ્યું છે. એક અંગ્રેજી અખબારમાં રાહુલ ગાંધીએ ‘મેચ ફિક્સિંગ મહારાષ્ટ્ર’ શિર્ષક હેઠળ આર્ટિકલ લખ્યો છે, જે રાહુલે પોતાના X પ્લેટફોર્મ શેર કરીને લખ્યું છે કે આ 5 સ્ટેપમાં મહારાષ્ટ્રમાં ફિક્સીંગ થયું છે.
સ્ટેપ-1- ચૂંટણી પંચની નિમણુંક કરનારી પેનલમાં ગરબડ. સ્ટેપ-2 મતદાર યાદીમાં બોગસ નામ જોડવા. સ્ટેપ-3 મતદાનની ટકાવારી વધારે બતાવવી. સ્ટેપ-4 જ્યાં જ્યાં ભાજપને જીતની જરૂર હતી ત્યાં ત્યાં ભાજપે બોગસ વોટીંગ કરાવ્યું. સ્ટેપ-5 પુરાવવાને છુપાવવાનું કામ કર્યું. રાહુલ ગાંધીના નિવેદન પછી ભારતના ચૂંટણી પંચે જવાબ આપ્યો છે અને કહ્યું છે કે આ કાયદો, ચૂંટણી પંચના લાખો કર્મચારી અને લોકશાહીનું અપમાન છે.
Related Posts
Top News
Published On
જ્યારે મત ચોરીના મુદ્દા પર વિપક્ષ સંસદની બહાર રસ્તા પર કૂચ કરી રહ્યો છે, ત્યારે એક TV ચેનલ સાથે...
સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ
Published On
By Vidhi Shukla
ક્રિકેટના ભગવાન તરીકે પ્રખ્યાત સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ થઈ ગઈ હોવાના અહેવાલ છે. અર્જુન જે છોકરી સાથે સગાઈ...
અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન
Published On
By Vidhi Shukla
અમદાવાદે યુરોપિયન સંસ્થા 'નુમ્બિયો'ના 2025ના ક્રાઈમ એન્ડ સેફ્ટી ઇન્ડેક્સ રિપોર્ટમાં ભારતના સૌથી સુરક્ષિત શહેર તરીકેનું સ્થાન મેળવ્યું છે. આ રિપોર્ટ...
Ph.D સ્કોલરે રાજ્યપાલ પાસે ડિગ્રી લેવાનો ઇનકાર કરી દીધો તો ત્યાં ઉભેલા જોતા રહી ગયા!
Published On
By Kishor Boricha
તે દીક્ષાંત સમારોહનો પ્રસંગ હતો. એક પછી એક ડિગ્રીધારકોને ડિગ્રીઓ એનાયત કરવામાં આવી રહી હતી. રાજ્યપાલ પોતે આ ખાસ પ્રસંગે...
Opinion
-copy.jpg)
03 Aug 2025 13:48:55
(ઉત્કર્ષ પટેલ) આપણું જીવન એક યાત્રા છે જેમાં ઘણા સંબંધો આપણને મળે છે પરંતુ મિત્રતા એવો સંબંધ છે જે હૃદયના...
Copyright (c) Khabarchhe All Rights Reserved.