વિસાવદરની પેટા ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા જ AAPએ કેમ ઉમેદવાર જાહેર કરી દીધો

સૌરાષ્ટ્રના વિસાવદરમાં હજુ તો ચૂંટણી પંચે પેટા ચૂંટણીની તારીખ જાહેર કરી નથી, પરંતુ એ પહેલા જ આમ આદમી પાર્ટીએ ચૂંટણીની તૈયારી કરવા માંડી છે. AAPએ વિસાવદરની બેઠક પરથી ગોપાલ ઇટાલિયાને પોતોના ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે.

વિસાવદરની પેટા ચુંટણી માટેનું કારણ એવું છે કે ગુજરાત વિધાનસભા 2022માં આ બેઠક પરથી AAPની ટિકીટ પર ભૂપત ભાયાણી ચૂંટણી જીત્યા હતા, પરંતુ તેમણે 2023માં ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઇ ગયા હતા એટલે આ બેઠક ખાલી પડી હતી. પરંતુ ભાજપના હર્ષદ રિબડીયા, મોહિત માલવિયા અને હરેશ ડોબરીયાએ કોર્ટમાં કેસ કર્યો હતો, જેમાંથી મોહિત અને હર્ષદે કેસ પાછો ખેંચી લીધો જ્યારે હરેશ ડોબરીયાનો કેસ હજુ પેન્ડીંગ છે. આ બેઠક પર  પાટીદાર ઉમેદવાર જ જીતે છે.

About The Author

Related Posts

Top News

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.