શું હવે પછીની વિધાનસભામાં ભાજપ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપશે?

ભાજપ ગુજરાતને રાજકીય લેબોરેટરી સમજે છે અને કોઇ પણ રાજકીય પ્રયોગો કરવા હોય તો ગુજરાત સૌથી  સલામત રાજ્ય છે. ગુજરાતના પ્રયોગા પછી બીજા રાજ્યોમાં અમલ કરવામાં આવે છે. સામાન્ય રીતે ભાજપની ઇમેજ એવી છે કે ચૂંટણીમાં અલ્પસંખ્યક સમાજને ટિકિટ આપવામા નથી આવતી, પરંતુ ગુજરાતમાં તાજેતરમાં નગર પાલિકાની ચૂંટણીમાં ભાજપે 130 મુસ્લિમ સમાજના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા અને તેમાંથી 82 ઉમેદવારો જીત્યા.

ગુજરાત ભાજપ પ્રદેશ સંગઠનના પ્રવક્તા યજ્ઞેશ દોશીએ મીડિયા સાથેની વાતમાં કહ્યું હતું કે, ભાજપ હમેંશા બદલાવને સ્વીકારે છે. જે વિસ્તારમાં ઉમેદવાર જીત મેળવવા માટે સક્ષમ હોય છે એ રીતે ઉમેદવારની પસંદગી કરે છે. આ વખતે 82 મુસ્લિમ ઉમેદવારો જીત્યા છે તો હવે પછીની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ મુસ્લિમ ઉમેદવારોને ઉભા રાખવા માટે વિચારી શકે છે.

 

Related Posts

Top News

મોરારજી દેસાઇને નિશાન-એ-પાકિસ્તાન સન્માન કેમ મળેલું

કોંગ્રેસ નેતા પવન ખેરાએ આરોપ લગાવ્યો કે વિદેશ મંત્રી એસ જયશંકરે ઓપરેશન સિંદુર પહેલા પાકિસ્તાનને ભારતની એર સ્ટ્રાઇક વિશે માહિતી...
National 
મોરારજી દેસાઇને નિશાન-એ-પાકિસ્તાન સન્માન કેમ મળેલું

મુંબઇમાં કોરોનાના કેસ વધી ગયા

કોરોના મહામારીને લોકો લગભગ ભુલી ચૂક્યા હતા, પરંતુ કોરોનાનો સળવળાટ ફરી શરૂ થયો છે. એશિયામાં કોરોનાની રી એન્ટ્રીને કારણે સરકારો...
National 
મુંબઇમાં કોરોનાના કેસ વધી ગયા

પોતાની મર્સિડિઝ કારમાં તિલક વર્માને પ્રેક્ટિસ માટે લઈ ગયો રોહિત શર્મા, જુઓ વીડિયો

બુધવારે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે મેચ રમાશે. આ મેચ પ્લેઓફની દૃષ્ટિએ બંને...
Sports 
પોતાની મર્સિડિઝ કારમાં તિલક વર્માને પ્રેક્ટિસ માટે લઈ ગયો રોહિત શર્મા, જુઓ વીડિયો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 21-05-2025 દિવસ: બુધવાર મેષ: તમારો વધતો ખર્ચ આજે તમારા માટે પરેશાનીનું કારણ બનશે, પરંતુ તમારે તેના માટે તમારા જમા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.