Khyati Gadkari

'શમશેરા' ફિલ્મમાં જે 400 ફુટની ટ્રેન હતી, તેનો સેટ 1 મહિનામાં તૈયાર થયો હતો

ગયા વર્ષે રીલિઝ થયેલી રણબીર કપૂરની એક્શન એન્ટરટેઈનર ફિલ્મ 'શમશેરા' બોક્સઓફિસ પર તો કંઈ ખાસ પ્રદર્શન નહોતી કરી શકી, પરંતુ ફિલ્મના સેટ્સની ખૂબ ચર્ચા થઈ હતી અને ખાસ કરીને ફિલ્મના ટ્રેન વાળા એક્શન સીનની ખૂબ ચર્ચા થઈ હતી. ત્યારે રણવીર...
Entertainment 

ધો-12 પછી NEET આપ્યા વગર આ મેડીકલ કોર્સ કરી શકો છો, લાખોમાં વેતન મળશે

  દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ મેડીકલના ક્ષેત્રમાં ભવિષ્ય બનાવવા માટે NEET પરીક્ષા આપે છે. પરંતુ NEET આપ્યા વગર પણ કારકિર્દી બનાવી શકાય છે. એવા ઘણાં વિકલ્પો જેના દ્વારા તમે NEET આપ્યા વગર સારી નોકરી મેળવી શકો છો. અને લાખોમાં કમાણી NEET...
Education 

કેન્દ્ર સરકારે પાછલા 5 વર્ષોમાં 7 શહેરો અને નગરોના નામ બદલ્યા

નિત્યાનંદ રાયે લોકસભામાં એક પ્રશ્નનો લેખિતમાં ઉત્તર આપીને આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળ સરકાર તરફથી પ્રદેશનું નામ ત્રણેય ભાષાઓ બંગાળી, અંગ્રેજી અને હિંદીમાં બાંગ્લા કરવાનો પ્રસ્તાવ આવ્યો છે. કેન્દ્રએ પાછલા પાંચ વર્ષોમાં અલ્હાબાદ સહિત સાત શહેર...
National 

દુબળા-પાતળા લોકોનું વજન આ કારણોથી વધતું નથી, વૈજ્ઞાનિકોએ શોધ્યું તેનું સિક્રેટ

જે લોકો દુબળા-પાતળા હોય છે તેમના વિશે કહેવામાં આવે છે કે તેઓ કંઈપણ ખાઈ શકે છે કારણકે તેઓ ચાલતા-ફરતા વધુ હોય છે તેથી તેમનું વજન વધતું નથી. પરંતુ હાલમાં જ થયેલા અભ્યાસે આ વાતને ખોટી સાબિત કરી દીધી છે. ઘણા...
Lifestyle  Health 

આમીર ખાન ડિવોર્સ પછી પણ પોતાની પત્નીઓને દર અઠવાડિયે મળવા જાય છે..

આમીર ખાને હાલમાં જ ખુલાસો કર્યો છે કે ડિવોર્સ થવા છતાં તે પોતાની પત્નીઓની ખૂબ નજીક છે અને તેમને પૂરો સમય આપે છે. આમીર પ્રયત્ન કરે છે કે દર અઠવાડિયે તે પોતાની પત્ની રીના અને કિરણને મળે. કરણ જોહરનો શો...
Entertainment 

ચીન બોર્ડર પાસે ભારત અને અમેરિકાની સેના કરશે યુદ્ધાભ્યાસ, જાણો શું છે પ્લાન

ચીનની સાથે તણાવ વચ્ચે ભારત અને અમેરિકાની સેના ઓક્ટોબરમાં ઉત્તરાખંડના ઔલીમાં LAC ની નજીક સૈન્યાભ્યાસ કરશે. રક્ષા વિભાગના એક સૂત્રએ જણાવ્યું કે બંને સેના વચ્ચે આ યુદ્ધાભ્યાસ 14 થી 31 ઓક્ટોબર સુધી થવાનો છે. જેનો હેતુ ભારત અને અમેરિકાની સેના...
World 

નસીર જે અમિતાભ બચ્ચન સાથે કામ કરીને અમેરિકા નોકરી કરવા ચાલ્યો ગયો

નસીર ખાન બોલિવુડના દિગ્ગજ કોમેડિયન જોની વોકરનો પુત્ર છે. નસીર ખાને પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ખૂબ જ સારી રીતે કરી હતી. પરંતુ સારી શરૂઆત બાદ પણ તેને ઘણા સારા પ્રોજેક્ટ્સ ન મળ્યા. તે જ સમયે ઘણા વર્ષો પછી, તેણે તેના...
Entertainment 

ખાદ્યમંત્રીના જિલ્લામાં ચોખાની 12000 ગુણ સડી ગઈ, 3 વર્ષથી જાળવણી થઈ રહી ન હતી

એમપી શિવરાજ સરકારમાં ખાદ્યમંત્રી બિસાહુલાલ સિંહના ગૃહ જિલ્લામાં ફૂડ ઈનસ્પેક્ટરે વેર હાઉસનું નિરિક્ષણ કર્યું. ફૂડ ઈન્સ્પેક્ટર સીમા સિન્હાને જણાવ્યું કે આશરે  12 હજાર જેટલી બોરીઓ ખરાબ થઈ ગઈ. મધ્યપ્રદેશના અનુપપુરમાં ગરીબોની વચ્ચે વિતરણ કરવામાં આવનારા આશરે 12 હજાર બોરી ચોખા...
National 

KBCમાં 1 કરોડ રૂપિયા જીત્યા હતા તે મોહિતા શર્મા એવી જગ્યાએ છે કે તમે કરશો સલામ

કોન બનેગા કરોડપતિમાં જે રીતે મોહિતા શર્મા પોતાના આત્મવિશ્વાસ અને જ્ઞાનના દમ પર કરોડપતિ બની હતી તેના માટે બીગ બી એ પણ તેની પ્રશંસા કરી હતી. એક કરોડ જીત્યા પછી તેને 7 કરોડ માટે રમવું હતું, પરંતુ તે પોતાના ઉત્તરને...
Woman & Kids  Lifestyle 

મિસ યૂનિવર્સ હરનાઝ સંધૂથી નારાજ ઉપાસના સિંહ, કોર્ટમાં કર્યો કેસ

મિસ યૂનિવર્સ હરનાઝ કૌર સંધૂ પોતાની પહેલી ફિલ્મને લઈને વિવાદમાં ફસાઈ ગઈ છે. ફિલ્મની પ્રોડ્યુસર ઉપાસના સિંહનો દાવો છે કે હરનાઝે ફિલ્મ બાઈ જી કુટ્ટન ગૈ ના પ્રમોશન માટે તારીખ આપવા ના કહી દીધી છે. જ્યારે તેણે ફિલ્મ પ્રમોટ કરવા...
Entertainment 

કોમનવેલ્થ ગેમમાં લડ્યા ખેલાડી, હોકી મેચમાં ખેલાડીએ પકડ્યું ગળું, જુઓ વીડિયો

ઈંગ્લેન્ડના બર્મિધમમાં રમાઈ રહેલી 22 મી કોમનવેલ્થ ગેમ્સમાં ઈગ્લેન્ડે કેનેડાના હોકી મેચમાં 11-2 ના અંતરથી હરાવ્યું. આ મેચમાં ખેલાડીઓ વચ્ચે જોરદાર ઝઘડો થયો. વાત ત્યાં સુધી પહોંચી ગઈ કે એક ખેલાડીએ બીજા ખેલાડીનું ગળું પકડી લીધું. એકબીજાનું ટી-શર્ટ પણ ખેંચ્યું....
Sports 

દર્શકોથી ડરીને ડિરેક્ટરોએ બદલ્યા ફિલ્મોના નામ, કાર્તિકની ફિલ્મનું નામ પણ બદલાયું

છેલ્લાં થોડા વર્ષોથી  નિર્માતા-નિર્દેશકોને ફિલ્મનું નામ રાખતા પહેલા પણ વિચારવું પડે છે કે તેનો કઈ વિરોધ ન થવા લાગે. ઘણા મેકર્સ વિવાદોથી પબ્લિસિટી પણ મેળવવા ઈચ્છે છે અને વિરોધ થયા પછી ફિલ્મનું નામ બદલી નાખે છે. નામમાં શું રાખ્યું છે?...
Entertainment