ભારતને ઝટકો આપતા ટ્રમ્પે લીધો મોટો નિર્ણય, 2 એપ્રિલથી લાગૂ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંસદને કરેલા સંબોધનમાં ભારતનુ નામ બે વખત લીધું હતું. ટ્રમ્પે કહ્યું કે, ભારત આપણી પર 100 ટકા ટેરિફ લગાવે છે જે બિલકુલ યોગ્ય નથી.  2 એપ્રિલથી અમેરિકા જે દેશ જેટલો ટેરિફ લગાવતું હશે તેટલો ટેરિફ લગાવશે.

ટ્રમ્પે કહ્યું કે, યુરોપિયન સંઘ, ચીન બ્રાઝીલ, મેક્સિકો, કેનેડા, ભારત આપણી પર ટેરિફ લગાવે છે. ઘણા દેશો એવા છે જે  આપણાથી પણ વધારે ટેરિફ લગાવે છે. ચીન બે ગણો અને સાઉથ આફ્રિકા 4 ગણો વધારે ટેરિફ લગાવે છે.

ભારત ઓટો પર 100 ટકા ટેરિફ લગાવે છે. ટ્રમ્પે કહ્યું કે, 2જી એપ્રિલ એટલા માટે નક્કી કરવામાં આવી કે લોકો 1લી એપ્રિલ જાહેર કરું તો એપ્રિલ ફુલ સમજી બેસે.

Related Posts

Top News

શુભમન ગિલ અને ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સની 5 મોટી વાતો, કોહલી-રોહિત વિશે પણ કરી વાત

ભારતીય ટીમ 5 ટેસ્ટ, 3 વન-ડે અને 3 T20 મેચોની સીરિઝ માટે ઇંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. વિરાટ કોહલી...
Sports 
શુભમન ગિલ અને ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સની 5 મોટી વાતો, કોહલી-રોહિત વિશે પણ કરી વાત

એલોન મસ્કની સ્ટારલિંકનો ભારતમાં રસ્તો સાફ, સેટેલાઇટ ઇન્ટરનેટ માટે મહત્ત્વનું લાયસન્સ મળ્યું

એલોન મસ્કની સેટેલાઇટ-આધારિત ઇન્ટરનેટ સેવા સ્ટારલિંકને ભારતમાં જરૂરી લાઇસન્સ મળ્યું છે. મસ્કની કંપની છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં તેની સેવા શરૂ...
Tech and Auto 
એલોન મસ્કની સ્ટારલિંકનો ભારતમાં રસ્તો સાફ, સેટેલાઇટ ઇન્ટરનેટ માટે મહત્ત્વનું લાયસન્સ મળ્યું

વિસાવદરની પેટાચૂંટણીમાં પાટીદાર સામે પાટીદાર

ગુજરાત વિધાનસભા 2022માં વિસાવદરની બેઠક પરથી આમ આદમી પાર્ટીની ટિકીટ પરથી ચૂંટાયેલા ભૂપત ભાયાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા જેને...
Gujarat 
વિસાવદરની પેટાચૂંટણીમાં પાટીદાર સામે પાટીદાર

એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર દ્વારા 'ટૂ મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન' કેમ્પેઇન શરૂ કરાયું

સુરત, 6 જૂન 2025: ભારતમાં કેન્સર ડિટેક્શનની આસપાસનું નેરેટિવ બદલવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર...
Gujarat 
એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર દ્વારા 'ટૂ મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન' કેમ્પેઇન શરૂ કરાયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.