કોણ છે નેપાળના કાર્યકારી PM સુશીલા કાર્કી, જેમના પતિએ પ્લેન હાઇજેક કરેલું

નેપાળમાં GEN-Zના આંદોલન પછી કે.પી.ઓલી શર્માની સરકાર ઉથલી ગઇ અને છેલ્લાં કેટલાંક દિવસથી ચર્ચા ચાલતી હતી કે નેપાળના વડાપ્રધાન કોણ બનશે. આખરે શનિવારે સુશીલા કાર્કીને નેપાળના વચગાળાના પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા છે અને તેમણે શપથ પણ લઇ લીધા છે. તો સુશીલા કાર્કી કોણ છે તેના વિશે તમને જણાવીશું.

સુશીલા કાર્કીનો જન્મ 7 જૂન 1952માં નેપાળમાં થયો હતો, તેમણે ભારતની વારાણસીની બનારસ હિંદુ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને શિક્ષિકા તરીકે કરિયરની શરૂઆત કરેલી એ પછી નેપાળમાં કાયદાનો અભ્યાસ કર્યો અને નેપાળમાં પહેલા મહિલા ન્યાયમૂર્તિ બન્યા હતા. સુશીલા નેપાળના પહેલા મહિલા વડાપ્રધાન પણ બન્યા છે.

સુશીલા એક પ્રખ્યાત વકીલ, લેખિકા અને રાજકારણી છે અને ભ્રષ્ટાચાર સામે લડત આપવા માટે જાણીતા છે. ભારત સાથે તેમને ખાસ લગાવ છે.

About The Author

Related Posts

Top News

અમેરિકામાં અભ્યાસ કરી રહેલા આર્મી ઓફિસરના 20 વર્ષીય પુત્રની કાર ગટરમાં પડી જતાં તેનું મોત થયું

શુક્રવારે સવારે દિલ્હીમાં થયેલા એક માર્ગ અકસ્માતે એક પરિવારની ખુશી થોડીક જ મિનિટોમાં છીનવી લીધી. દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાં કાર...
National 
અમેરિકામાં અભ્યાસ કરી રહેલા આર્મી ઓફિસરના 20 વર્ષીય પુત્રની કાર ગટરમાં પડી જતાં તેનું મોત થયું

બિજેન્દ્ર ગુપ્તા 25 વર્ષથી ચલાવી રહ્યો હતો પેપર લીકનો ધંધો! મહારાષ્ટ્ર TET પ્રશ્નપત્ર આ રીતે લીક થયું

પેપર લીકને કારણે દેશભરમાં વાતાવરણ તંગ છે. NEET પેપર લીક અંગે સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો દિલ્હીના જંતર-મંતરથી પટના સુધી ઘણા...
National 
બિજેન્દ્ર ગુપ્તા 25 વર્ષથી ચલાવી રહ્યો હતો પેપર લીકનો ધંધો! મહારાષ્ટ્ર TET પ્રશ્નપત્ર આ રીતે લીક થયું

ઘરમાં હતા 1.29 કરોડ રૂપિયા રોકડા..., નોકરોએ માલિક ઊંઘની ગોળીઓ આપી દીધી, અને પછી...

17 જુલાઈની રાત્રે... ઘરના લોકો ગાઢ નિંદ્રામાં હતા. કબાટની ચાવી ઓશિકા નીચે રાખવામાં આવી હતી. ઘરમાં આવનારા અને જનારા દરેકને...
National 
ઘરમાં હતા 1.29 કરોડ રૂપિયા રોકડા..., નોકરોએ માલિક ઊંઘની ગોળીઓ આપી દીધી, અને પછી...

હોન્ડાએ રજૂ કર્યું 85 ટકા ઈથેનોલ પર ચાલતું સ્કૂટર, ભારતમાં બન્યું છે

હોન્ડાએ ભારતમાં અનેક નવા ઉત્પાદનો સાથે ADV160 સ્કૂટરનું અનાવરણ કર્યું છે. આ કંપનીનું ભારતમાં પહેલું મેક્સી-સ્કૂટર છે, જેમાં એડવેન્ચર...
Tech and Auto 
હોન્ડાએ રજૂ કર્યું 85 ટકા ઈથેનોલ પર ચાલતું સ્કૂટર, ભારતમાં બન્યું છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.