- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ - 22-11 2025
વાર- શનિવાર
મેષ - તીખા તળેલા ખોરાકથી બચવું, ધનની સ્થિતિ મજબૂત બને, દેવ સ્થાનની મુલાકાત લઈ શકો.
વૃષભ - ભાગીદારીના કામોમાં વિવાદ થઈ શકે છે, આર્થિક પરિસ્થિતિ પર ધ્યાન આપો, અકારણ કોઈના ગુસ્સાનો ભોગ બનો.
મિથુન - તમારી બચત પર ખાસ ધ્યાન આપો, લાંબા સમયનું રોકાણ કરી શકો, આરોગ્યની કાળજી લેવી.
કર્ક - સગા સંબધી મિત્ર વર્ગને મળવાનું થાય, આર્થિક લાભ અટકતા લાગે.
સિંહ - ભૌતિક સુખ પાછળ ખર્ચ વધે, પરિવારના વિરોધથી બચો, રોગ પ્રત્યે લાપરવાહ રહેવું નહીં.
કન્યા - તમારા સાહસની પ્રશંસા થાય, તમારા કામમાં વધારો થાય, આરોગ્યમાં ધ્યાન આપી શકો, નવું કામ આવવાથી આનંદ થાય.
તુલા - તમારા પ્રભાવથી આજે કામ સરળ બને, શેર સટ્ટાના કામમાં સાવધાની રાખવી, આરોગ્યની સંભાળ લેવી.
વૃશ્ચિક - તમારા એક તરફી વલણથી નુકશાન થાય, શત્રુઓથી મુક્તિ મળે, આર્થિક સ્થિતિ પર ધ્યાન આપી શકો.
ધન - મિલકતને લગતા વિવાદોમાં કોઈ નિર્ણય ન લેવો, વાહન ચલાવતા કાળજી રાખવી, દૂરની મુસાફરી ટાળો.
મકર - તમારા આત્મ સમ્માનને હાનિ ન પહોચેં સાચવવું, આવકમાં વધારો થાય, જિદ્દી વલણ થી નુકસાન થાય.
કુંભ - સહકર્મીઓની મદદ લેવી જરૂરી, કામમાં વધારો થતા આનંદ રહે, ઘરના અધૂરા રહેલા કામ પર પાડી શકો.
મીન - કામ વગર બહાર ન નીકળવું, વાહન ચલાવતા તકેદારી રાખવી, અચાનક કોઈ સમાચાર તમને દુઃખ પહોચાડશે.
દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

