ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 04-02- 2026

વાર- બુધવાર

મેષ - નોકરી ધંધા માટે પ્રગતિકારક દિવસ, ઘર પરિવારમાં લાગણી વધે, ખર્ચાઓ ઉપર કાબુ રાખવો જરૂરી.

વૃષભ - કોઈપણ સાહસ કરવાથી બચો, અકારણના વિવાદોથી દૂર રહો, ભાઈ બહેનોની સલાહથી આગળ વધો.

મિથુન - બહારના ખાવા પીવાથી દૂર રહો, રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય, ધાર્મિક સ્થાનની મુલાકાત લો.

કર્ક - પારિવારિક સમસ્યાઓનો અંત લાવી શકો, ભાગીદાર સાથેના મતભેદ ટાળો, નવા લોકોથી મુલાકાત થાય.
 
સિંહ - તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય, શત્રુઓનું તમારા તરફી વલણ બદલાય, વડીલવર્ગને મળી આનંદ રહે.

કન્યા - સંતાનો તરફથી ચિંતાઓમાં ઘટાડો થાય,   તમારા જ્ઞાનથી કામ સરળ બંને,  લોકો તમારાથી ખુશ રહે.

તુલા - તમે વધુ ઉત્સાહથી નોકરી ધંધામાં ધ્યાન આપી શકશો, પિતા તરફથી લાભ થશે, ઉપરી વર્ગની સલાહથી ચાલો.

વૃશ્ચિક - હરવા ફરવામાં આનંદ રહે, ઘરેલુ વસ્તુઓ પાછળ ખર્ચ વધે, સાહસથી સફળતા અવશ્ય મળશે.
 
ધન - તમારા ધનમાં વૃદ્ધિ થાય, સાથે ઘરમાં ખર્ચાના પ્રસંગ પણ બને, તમારી ઓળખાણોનો દૂર ઉપયોગ ન થાય ધ્યાન રાખવુ.
 
મકર - માનસિક તણાવમાં વધારો થાય, ચીડ ચીડિયા સ્વભાવથી નુકસાન થાય, લાગણીઓ ઉપર કાબુ રાખવો જરૂરી.

કુંભ - તમારા ખર્ચાઓમાં વધારો થશે, કોર્ટ કચેરીને લગતા કામોમાં ધ્યાન આપવુ, ધનલાભ અટકતો લાગશે.

મીન - બાળકોને લગતી બાબતોમાં ચિંતા વધશે, તમારી લાગણીઓનો દૂર ઉપયોગ થાય, પ્રતિષ્ઠામાં ઘટાડો થઈ શકે.

About The Author

Related Posts

Top News

શું મુંબઈ મેટ્રોના નિયમોનું ઉલ્લંઘન બદલ વરુણ ધવનને દંડ ફટકારાયો?

બોલિવુડ અભિનેતા વરુણ ધવનને લઈને મુંબઈ મેટ્રોથી વાયરલ વીડિયો અને ત્યારબાદના સમાચાર અંગેની સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા...
Entertainment 
શું મુંબઈ મેટ્રોના નિયમોનું ઉલ્લંઘન બદલ વરુણ ધવનને દંડ ફટકારાયો?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 04-02- 2026 વાર- બુધવાર મેષ - નોકરી ધંધા માટે પ્રગતિકારક દિવસ, ઘર પરિવારમાં લાગણી વધે, ખર્ચાઓ ઉપર કાબુ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સમાજને ભેગો કરવા માટે હું 15 વર્ષથી પ્રયાસ કરી રહ્યો છું: અલ્પેશ ઠાકોર

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ, રોજગાર, શિક્ષણ અને સમાજના વિકાસ જેવા મુદ્દાઓ પર ચિંતન...
Gujarat 
સમાજને ભેગો કરવા માટે હું 15 વર્ષથી પ્રયાસ કરી રહ્યો છું: અલ્પેશ ઠાકોર

'ચિંતા કેવી? હું સોનું-ચાંદી ખરીદું છું', રિચ ડેડ, પુઅર ડેડના લેખક રોબર્ટ કિયોસાકીએ કહી આ મોટી વાત

પ્રસિદ્ધ પુસ્તક 'રિચ ડેડ, પુઅર ડેડ' પુસ્તકના લેખક રોબર્ટ કિયોસાકી નિયમિતપણે લોકોને રોકાણ ટિપ્સ આપતા રહે છે....
Business 
'ચિંતા કેવી? હું સોનું-ચાંદી ખરીદું છું', રિચ ડેડ, પુઅર ડેડના લેખક રોબર્ટ કિયોસાકીએ કહી આ મોટી વાત

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.