- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
આજના મુહૂર્ત
તારીખ: 12-08-2025
વાર: મંગળવાર
આજની રાશિ - કુંભ સવારે 6:10 પછી મીન
ચોઘડિયા, દિવસ
રોગ 06:17 - 07:54
ઉદ્વેગ 07:54 - 09:31
ચલ 09:31 - 11:07
લાભ 11:07 - 12:44
અમૃત 12:44 - 14:20
કાળ 14:20 - 15:57
શુભ 15:57 - 17:33
રોગ 17:33 - 19:10
ચોઘડિયા, રાત્રિ
કાળ 19:10 - 20:33
લાભ 20:33 - 21:57
ઉદ્વેગ 21:57 - 23:20
શુભ 23:20 - 24:44
અમૃત 24:44 - 26:07
ચલ 26:07 - 27:31
રોગ 27:31 - 28:54
કાળ 28:54 - 30:18
રાહુ કાળ - 15:57 - 17:33
યમ ઘંટા- 09:31 - 11:07
અભિજિત-12:18 - 13:09
મેષ - હરીફ વર્ગ ઢીલો પડશે, વાહન ચલાવતા સાચવવું, આજે ગાય માતાના દર્શન અવશ્ય કરો.
વૃષભ - તમારા સંબંધોમાં ખટાશ ન આવે ધ્યાન રાખવું, તમારી આવક વધારવામાં સફળતા મળે, સંસ્થાઓ કે આશ્રમમાં દાન કરવાથી ભાગ્ય મજબૂત બને.
મિથુન - નોકરી ધંધામાં તમારી આગળની નીતિ કોઈને બતાવશો નહીં, ઘરમાં ખર્ચ કરી શકશો, આજે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી ઘરની બહાર નીકળવું.
કર્ક - જરૂરત વગરના યાત્રા પ્રવાસ ટાળવા, ખોટા સાહસથી દૂર રહેવું, ભગવાન ગણેશજીનું સ્મરણ કરી કામ શરૂ કરવાથી ચોકસ લાભ થશે.
સિંહ - ખોરાક લેવામાં ખાસ ધ્યાન રાખજો, નોકરી ધંધામાં લાભ થશે, સફેદ વસ્ત્રો ધારણ કરવાથી આજે તમારા કામ સરળ બનશે.
કન્યા - કોઈની વાત ઉપર જલ્દી વિશ્વાસ કરવો નહીં, કામ ધંધા માટે સારો દિવસ, ભગવાનના મંદિરે આજે ભેટ અવશ્ય મૂકશો.
તુલા - સરકારી કે બેંકના કામ પર ધ્યાન આપજો, ધંધા નોકરીમાં મહેનત વધારો.
વૃશ્ચિક - આજે ધનલાભ માટે સારો દિવસ, સામાજિક કામમાં વ્યસ્ત રહી શકો, ગરીબોને દાન કરવાથી દિવસ આનંદમાં રહેશે.
ધન - ઘર પરિવારમાં આનંદ રહે, નોકરી ધંધામાં કામ વધી જતા બીજાની મદદ લેવી પડે, ઘરમાં ગંગાજળ છાંટો સકારાત્મક ઉર્જામાં વધારો કરો.
મકર - આજે બહાર કે બહારગામનું કામ થઈ શકે છે, પરિવારના કામમાં ધ્યાન આપી શકશો, હનુમાનજીનું નામ લઈ બહાર નીકળશો.
કુંભ - તમારી ભક્તિથી તમારા આત્મવિશ્વાસને વધારી કામ કરશો, નવા મિત્રો બનાવી શકશો, ધંધા નોકરી માટે સારો દિવસ, આજે ઘરેથી બહાર નીકળતા તુલસી માતાના દર્શન કરવા.
મીન - માનસિક તણાવને દૂર કરવા, ધ્યાન યોગનો સહારો લેવો, ભાગીદારીના ધંધામાં લાભ મળશે, ઘીથી કપાળ પર તિલક કરી આજે બહાર નીકળવું, આપનો દિવસ મંગલમય રહે, દિવ્યાંગ ભટ્ટ.

