- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ - 13-11-2025
વાર- ગુરુવાર
મેષ - આર્થિક લાભોમાં વધારો થાય, બાળકો પ્રત્યેની ચિંતાઓમાં વધારો થશે, ગુરુજનોની સલાહથી કામ પાર પાડો.
વૃષભ - નોકરી ધંધામાં કામ વધતા આનંદ રહે, પીડામાં વધારો થાય, તીખુ તળેલો ખોરાક ટાળવો.
મિથુન - હરવા ફરવામાં સાચવવું, ભાગ્ય ન ભરોસે ન રહેશો, આજના દિવસે પુરૂષાર્થ પર ધ્યાન કેન્દ્રિત કરો.
કર્ક - તમારુ બોલેલું કોઈને ખોટુ લાગી શકે છે, તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થશે, ઘરમાં તણાવ વધે.
સિંહ - આજે મનને શાંતિ મળે નહીં, લાગણી અને ક્રોધ બંને વધશે, ખોટા સાહસોથી દૂર રહેવું.
કન્યા - આજે ખર્ચાઓ પર કાબુ રાખવો જરૂરી, કચેરીને લગતા કામોમાં સાવધાની રાખવી, વાણીમાં કાબુ રાખવો.
તુલા - બાળકોને લગતા કામોમાં ધ્યાન આપી શકશો, તમારા જ્ઞાનમાં વૃદ્ધિ થાય, મિત્રોને મળી આનંદ મળે.
વૃશ્ચિક - ઘર પરિવારમાં સમય આપવો પડે અને સામાન્ય ચિંતાઓ પણ રહેશે.
ધન - હરવા ફરવામાં આનંદ રહે પણ સાવચેતી રાખવી, જરૂરી કોઈપણ વિવાદોથી દૂર રહો.
મકર - તબિયતની જાળવણી જરૂરી, ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું, બહારનો ખોરાક ટાળવો.
કુંભ - એકલાપણાથી દૂર રહો, કોઈપણ ઝગડા વાળી સ્થિતિમાં મોન જરૂરી, ઘર પરિવાર અંગે ચિંતા રહેશે.
મીન - શરદી માથાનો દુખાવો જેવા રોગ હેરાન કરી શકે છે, શત્રુઓ હેરાન કરશે, તમારી બચતને મજબૂત બનાવો. દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

