- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
આજના મુહૂર્ત
તારીખ: 14-8-2025
વાર: ગુરુવાર
આજની રાશિ મીન સવારે 9:04 પછી મેષ
ચોઘડિયા, દિવસ
શુભ 06:18 - 07:54
રોગ 07:54 - 09:31
ઉદ્વેગ 09:31 - 11:07
ચલ 11:07 - 12:43
લાભ 12:43 - 14:19
અમૃત 14:19 - 15:56
કાળ 15:56 - 17:32
શુભ 17:32 - 19:08
ચોઘડિયા, રાત્રિ
અમૃત- 19:08 - 20:32
ચલ- 20:32 - 21:56
રોગ- 21:56 - 23:20
કાળ- 23:20 - 24:43
લાભ- 24:43 - 26:07
ઉદ્વેગ- 26:07 - 27:31
શુભ- 27:31 - 28:55
અમૃત- 28:55 - 30:18
રાહુ કાળ - 14:19 - 15:56
યમ ઘંટા - 06:18 - 07:54
અભિજિત- 12:18 - 13:09
મેષ - આજે તણાવોમાંથી મુક્ત થઈ સંબંધો મજબૂત કરી શકશો, શત્રુ ભય રહ્યા કરશે, ભગવાન ગણેશનું ધ્યાન કરી આજે કામ શરૂ કરશો સફળતા મળે.
વૃષભ - તમારી બચત ઉપર ધ્યાન આપજો, સ્વાસ્થ્યમાં સુધારો લાવવા મહેનત કરવી જરૂરી, ગળાના ભાગ ઉપર અત્તરથી તિલક કરી નીકળજો ધનલાભ થશે.
મિથુન - પ્રેમીજન સાથે મુલાકાત થાય, તમારા આર્થિક લાભમાં વૃદ્ધિ આજે વધારો થશે, આજે તમારા ઇષ્ટદેવનું ધ્યાન કરી ઘરેથી નીકળવું દરેક કામમાં સફળતા મળશે.
કર્ક - ઘર પરિવારમાં આનંદ રહે, ખોટા સાહસ ટાળવા, આજે તમારે મહાદેવજીનું ધ્યાન કરી કામ શરૂ કરવું.
સિંહ - બહારગામ કે બાહરના કામથી આજે ધનલાભ થશે, તમારું ભાગ્ય આજે તમને સાથ આપશે, પિતૃઓના આશીર્વાદ લઈ કામ શરૂ કરવું સફળતા મળશે.
કન્યા - આજે તમારા ધનમાં વૃદ્ધિ થવાના યોગ છે, પોતાની પ્રતિભા નિખારી શકશો, સફેદ વસ્તુનું સેવન કરવુ આરોગ્ય સુધારશે.
તુલા - કામ ધંધામાં આજનો દિવસે વધારે મહેનત રહે, ભાગીદારીમાં પણ ધ્યાન આપવું, આજે તમારી કુળદેવીનું સ્મરણ કરતા રહેજો ધન લાભ અવશ્ય થશે.
વૃશ્ચિક - શત્રુઓ પ્રત્યે લાપરવાહ ન થશો, કાયદાકીય અને બેંકને લગતા કામ આજે કરી શકશો, માતાજીની ભક્તિથી અનેરો આનંદ મળે.
ધન - આજે અણધારેલા લાભ તમને મળી શકે છે, પ્રિય વ્યક્તિથી સંબંધ વધારે મજબૂત બનાવી શકશો, ગાય માતાના દર્શન અવશ્ય કરવા.
મકર - નોકરી ધંધામાં આજે વધારે ધ્યાન આપી શકશો, હરવા ફરવામાં વાહન ચલાવવામાં ધ્યાન આપવું, હનુમાનજીનું નામ લઈ આજે બહાર નીકળવું.
કુંભ - ભાગ્યનો સાથ આજે તમને મળશે, સગા સંબંધી મિત્ર વર્ગથી લાભ થાય, ભષ્મનું તિલક કરવું તમારા માટે શુભ છે.
મીન - તમારી વાણીથી લોકો પ્રભાવિત થાય, સંતાનો પ્રત્યે ઘર્ષણ વધે, ગાય માતાના દર્શન કરવા, બને તો મીઠી વસ્તુ ખવડાવવી
આપનો દિવસ મંગલમય રહે, દિવ્યાંગ ભટ્ટ.

