કોંગ્રેસે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ, પવારને ઝટકો લાગે તેવો નિર્ણય લીધો

બિહાર વિધાનસભામાં કારમી અને શરમ જનક હારનો સામનો કર્યા પછી કોંગ્રેસે મહારાષ્ટ્રમાં BMCની ચૂંટણીને લઇને મોટી જાહેરાત કરી છે. મુંબઇમાં એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના પ્રભારી રમેશ ચેન્નીથલાએ કહ્યુ કે, આ વખતની BMCની ચૂંટણી કોંગ્રેસ બધી 227 બેઠકો પર એકલા હાથે લડશે અને બધી બેઠકો પર કોંગેસના ઉમેદવાર ઉભા રાખશે.

આ નિર્ણયનો સીધો મતલબ એ થાય છે કે, મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં મોટી તિરાડ પડી ગઇ છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની NCP મહાયુતિ સાથે મળીને BMC ચૂંટણી લડવા માંગતા હતા, પરંતુ કોંગ્રેસ પોતાની જ સહયોગી પાર્ટીઓને મોટો ઝટકો આપ્યો છે. સમાજવાદી પાર્ટી આ પહેલા જ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂક્યું છે.

About The Author

Related Posts

Top News

ટાટા ગ્રુપે કોંગ્રેસને 77 કરોડ ફંડ આપ્યું, પણ ભાજપનો આંકડો જાણીને ચોંકી જશો

2024ની લોકસભા ચૂંટણી દરમિયાન ટાટા ગ્રુપે રાજકીય પાર્ટીઓને મોટા પ્રમાણમાં ફંડ આપ્યું હતું. કુલ 914 કરોડ રૂપિયાના ફંડમાંથી ભાજપને...
Politics 
ટાટા ગ્રુપે કોંગ્રેસને 77 કરોડ ફંડ આપ્યું, પણ ભાજપનો આંકડો જાણીને ચોંકી જશો

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં
Copyright (c) Khabarchhe All Rights Reserved.