ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શ્યામલ દવે

7990218892

તારીખ: 16-02-2023

દિવસ: ગુરુવાર

મેષ:  અગત્યની બાબતો અંગે સંજોગ સાથ આપશે, આરોગ્ય જળવાય ખર્ચના પ્રસંગો ઉભા થાય.

વૃષભ:  અગત્યની તક સર્જાતી જણાય, નાણાભીડનો ઉકેલ સાંપડે. સ્વજનનો સહકાર મળે.

મિથુન: કૌટુંબિક બાબતો પ્રશ્નોનો ઉકેલ આવે, પ્રવાસ-મિલન-મુલાકાત, સ્વાસ્થ્ય સારું રહે.

કર્ક:  આપની મનોસ્થિતીને સમતોલ રાખીને નિર્ણય લેવો, તો લાભ અને સફળતા પ્રાપ્ત થાય.

સિંહ:  મંદગતિએ અનુકુળતા સર્જાય, ગૃહ વિવાદ ટાળો, અગત્યના કામોમાં સફળતા મળે.

કન્યા:  અંત:કરણની વ્યવસ્થામાંથી છૂટવા હકારાત્મક વલણ રાખવું પડે, નાણાકીય પ્રશ્નોનો ઉકેલ મળે.

તુલા:  ધીરજ અને સયમથી આગળ વધીને સફળતાની સીડી ચઢી શકશો, તબિયત જાળવવી.

વૃશ્વિક:  આપની માનસિક અને શારીરિક સ્થિતિ સાચવવી, તકલીફોમાં થોડી રાહત મળે, ખર્ચ વધે.

ધન:  વ્યવસાયિક તકો મળે, માનસિક અને શારીરિક તકલીફો દુર થાય, રાહત મળે.

મકર:  સામાજિક-કૌટુંબિક સંજોગો પ્રતિકુળ બને, પ્રવાસ ફાળે, લાભની તકો ઉભી થાય.

કુંભ:  આપણા અગત્યના કામકાજ સફળ બને, સંજોગો સુધારતા જણાય. મતભેદ ટાળવો.

મીન:  માનસિક અસ્વસ્થતા અને ચિંતા મુક્તિનો ઉપાય જોવા મળે, સહકાર અને સમાધાન ઉપયોગી બને.

About The Author

Related Posts

Top News

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.