- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ - 22-10-2025
વાર- બુધવાર
મેષ - નૂતન વર્ષાભિનંદન, નવા વર્ષના શુભ આરંભે, સમૃદ્ધિ અને શાંતિની પ્રાપ્તિ માટે આજે તમે ગરીબોને મીઠી વસ્તુ દાન કરો.
વૃષભ - નૂતન વર્ષાભિનંદન, નવા વર્ષના શુભ આરંભે સમૃદ્ધિ અને શાંતિની પ્રાપ્તિ માટે આજે તમે હનુમાનજીને પીળી વસ્તુ અર્પણ કરો.
મિથુન - નૂતન વર્ષાભિનંદન, નવા વર્ષના શુભ આરંભે, સમૃદ્ધિ અને શાંતિની પ્રાપ્તિ માટે આજે તમે આજે ભગવાન નારાયણનું ધ્યાન અવશ્ય કરો.
કર્ક - નૂતન વર્ષાભિનંદન, નવા વર્ષના શુભ આરંભે, સમૃદ્ધિ અને શાંતિની પ્રાપ્તિ માટે આજે ગુરુદેવના આશીર્વાદ અવશ્ય પ્રાપ્ત કરો.
સિંહ - નૂતન વર્ષાભિનંદન, નવા વર્ષના શુભ આરંભે સમૃદ્ધિ અને શાંતિની પ્રાપ્તિ માટે આજે તમે માતાજીનું ધ્યાન કરો.
કન્યા - નૂતન વર્ષાભિનંદન, નવા વર્ષના શુભ આરંભે સમૃદ્ધિ અને શાંતિની પ્રાપ્તિ માટે આજે માતાજીનું ધ્યાન કરો શ્રીફળ અર્પણ કરો.
તુલા - નૂતન વર્ષાભિનંદન, નવા વર્ષના શુભ આરંભે, સમૃદ્ધિ અને શાંતિની પ્રાપ્તિ માટે આજે બાળકોને પ્રસન્ન કરી માં સરસ્વતીનું ધ્યાન કરો.
વૃશ્ચિક - નૂતન વર્ષાભિનંદન, નવા વર્ષના શુભ આરંભે સમૃદ્ધિ અને શાંતિની પ્રાપ્તિ માટે મહાદેવજીનું ધ્યાન અવશ્ય કરો.
ધન - નૂતન વર્ષાભિનંદન, નવા વર્ષના શુભ આરંભે, સમૃદ્ધિ અને શાંતિની પ્રાપ્તિ માટે પીળી વસ્તુનું દાન અવશ્ય કરો.
મકર - નૂતન વર્ષાભિનંદન, નવા વર્ષના શુભ આરંભે, સમૃદ્ધિ અને શાંતિની પ્રાપ્તિ માટે માં લક્ષ્મી અને હનુમાનજીનું ધ્યાન કરો.
કુંભ - નૂતન વર્ષાભિનંદન, નવા વર્ષના શુભ આરંભે, સમૃદ્ધિ અને શાંતિની પ્રાપ્તિ માટે બ્રાહ્મણ દેવના આશીર્વાદ લો.
મીન - નૂતન વર્ષાભિનંદન, નવા વર્ષના શુભ આરંભે, સમૃદ્ધિ અને શાંતિની પ્રાપ્તિ માટે આજે હનુમાનજીનું ધ્યાન કરી પીળી વસ્તું અર્પણ કરો.
દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

