ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 23-05-2026

વાર - શનિવાર

મેષ - ઘર પરિવારમાં આજે આનંદ રહે, સાથે ખર્ચ પણ વધે, આજે મહાદેવજીનું નામ લઈ ઘરેથી નીકળો. 

વૃષભ - હરવા ફરવામાં આનંદ રહે, કોઈ પણ સાહસ વિચારીને કરવું, ક્ષેત્રપાળ દાદાનું સ્મરણ કરી ઘરેથી નીકળો.

મિથુન - તમારા ધનની સ્થિતિ મજબૂત કરવા પ્રયાસ વધારો, આજે કોઈને વણમાંગી સલાહ આપવી નહીં, ગુરુદેવનું સ્મરણ કરી આજે કામ શરૂ કરો.

કર્ક - માનસિક તણાવથી દૂર રહો, પતિ પત્નીના સંબંધ મજબૂત બને, શિવ પાર્વતીનું ધ્યાન આજે અવશ્ય કરવું.

સિંહ - તમારી બચત ઉપર વધારે ધ્યાન આપવું, પેટ માં દુખાવા જેવી સમસ્યા થઈ શકે છે,  આજે બહેન કે દીકરીનું મુખ જોઈ કામ શરૂ કરો.

કન્યા - વિદ્યા અભ્યાસ માટે સારો દિવસ, મહેનતનું ફળ ઓછું મળતા નિરાશા રહે, આજે શિવજીનું ધ્યાન કરી ઘરેથી નીકળવું.

તુલા - કામ કાજમાં મન લાગે નહીં, બગડેલા સંબંધ સુધરે, વડીલોના આશીર્વાદ લઈ દિવસ શરૂ કરો.

વૃશ્ચિક - યાત્રા પ્રવાસમાં તકેદારી રાખવી, ભાગ્યમાં વૃદ્ધિ થતા કામ સફળ થશે, આજે ભગવાન કૃષ્ણનું ધ્યાન અવશ્ય કરજો.

ધન - તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે, ધર્મ કાર્ય આજના દિવસમાં થઈ શકશે.

મકર - તમારી લાગણીનો ફાયદો કોઈ ન ઉઠાવે ધ્યાન રાખવું, ભાગીદારી ના કામોમાં પ્રગતિ થાય, હનુમાનજીના દર્શન કરો  કે પીળા કલરની વસ્તુ અર્પણ અવશ્ય કરજો.

કુંભ - તમારી બચતમાં વધારો થાય, શત્રુઓનું વલણ તમારા પ્રત્યે બદલાય, મસ્તક ઉપર તિલક કરી બહાર નીકળો.

મીન - તમારા બગડેલા સંબંધો સુધરે, સંતાનોની ચિંતામાં વધારો થાય, પીપળાના દર્શન આજે અવશ્ય કરવા.

About The Author

Related Posts

Top News

બિહાર પોલીસની ભરતીની પરીક્ષા આપવા હજારો ઉમેદવારો રેલવે સ્ટેશન પહોંચ્યા પણ પૂરતી ટ્રેન જ નહોતી પછી થયો પથ્થરમારો

બિહારના પાટલીપુત્ર રેલ્વે સ્ટેશન પર પરીક્ષા આપવા જઈ રહેલા ઉમેદવારોએ હોબાળો મચાવ્યો. ટ્રેન મોડી આવવાથી અને રેલવે પ્રશાસનના ગેરવહીવટથી ગુસ્સે...
National 
બિહાર પોલીસની ભરતીની પરીક્ષા આપવા હજારો ઉમેદવારો રેલવે સ્ટેશન પહોંચ્યા પણ પૂરતી ટ્રેન જ નહોતી પછી થયો પથ્થરમારો

ફિલ્મ 'ગવર્નર': કોણ હતા પૂર્વ RBI ગવર્નર એસ. વેંકટરમણન, જેમણે ભારતને કંગાળ થતાં બચાવ્યું હતું?

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ બાજપેયીની આગામી ફિલ્મ 'ગવર્નર' હાલમાં ભારે ચર્ચામાં છે. આ ફિલ્મ ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ...
Entertainment 
ફિલ્મ 'ગવર્નર': કોણ હતા પૂર્વ RBI ગવર્નર એસ. વેંકટરમણન, જેમણે ભારતને કંગાળ થતાં બચાવ્યું હતું?

ઇન્ફ્લુએન્સર બંજી જમ્પિંગ કરતી વખતે ખાઈમાં પડી, જીવ ગુમાવ્યો, ટ્રેનર દોરડું બાંધવાનું ભૂલી ગયો!

બ્રાઝિલના સાઓ પાઉલો રાજ્યમાં એક સાહસિક રમતગમત કાર્યક્રમ દરમિયાન એક મોટી બેદરકારીએ એક યુવતીનો જીવ લીધો. બંજી જમ્પ દરમિયાન સલામતી...
World 
ઇન્ફ્લુએન્સર બંજી જમ્પિંગ કરતી વખતે ખાઈમાં પડી, જીવ ગુમાવ્યો, ટ્રેનર દોરડું બાંધવાનું ભૂલી ગયો!

સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે

(ઉત્કર્ષ પટેલ) હિન્દુ ધર્મમાં સમયને માત્ર ઘડિયાળના કાંટા તરીકે નહીં પણ દિવ્ય શક્તિ તરીકે જોવામાં આવે છે. સંધ્યાકાળ અથવા ગૌધુલી...
Opinion 
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.