ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 27-02-2026

વાર- શુક્રવાર

મેષ -  પાણીજન્ય રોગમાં ધ્યાન રાખવું,  બચતની ચિંતા છોડી પુષ્કળ ભક્તિમાં આજે હનુમાનજીને મીઠી વસ્તુ અર્પણ કરો.

વૃષભ - બાળકો અંગે ચિંતાઓ રહે, સામાજિક કે પારિવારિક કાર્યમાં રચ્યા પચ્યા રહો, કામ ધંધાની ઉન્નતિ માટે આજે ગરીબોને દાન અવશ્ય આપો.

મિથુન - ઘર પરિવારમાં આજે સુમેળ રહે, ધંધાકીય પ્રગતિનો દિવસ, આજે તમે મહાકાળી માતાની ભક્તિ કરો.

કર્ક -  હરવા ફરવામાં સાવચેતી રાખવી, વણમાંગી સલાહો આપવી નહીં, ધન વૃદ્ધિ અને તણાવ મુક્તિ માટે શિવજીની ભક્તિ કરો.
 
સિંહ - ભાઈ બહેનોની અવગણના ન કરવી, વાણીની મધુરતાથી ધન પ્રાપ્તિ થાય, આજે સંબંધો સુધારવાની ભાવના રાખી ભક્તિ અવશ્ય કરો.

કન્યા - વાણીમાં મીઠાશ રાખવી જરૂરી, આજના દિવસમાં આર્થિક લાભમાં વૃદ્ધિ થાય.

તુલા - આવક સાથે આજે ખર્ચાઓ પણ વધશે, બાળકોની બાબતમાં આનંદ રહે, પ્રેમ સંબંધ મજબૂત બને, આજે તમે મંદિરે શ્રીફળ અવશ્ય અર્પણ કરો, તણાવોમાં રાહત મળે.

વૃશ્ચિક - આર્થિક લાભ ન વધારો થાય, સંતાનો સાથે આનંદનો સમય માણો, આજના દિવસમાં તમે હનુમાનજીને મીઠી વસ્તુ અવશ્ય અર્પણ કરો, સુખ સંપતિને લગતી સમસ્યામાં રાહત મળે.

ધન - ધંધા નોકરીમાં કામ સરળ બને, ઘરની સમસ્યાઓમાં રાહત મળે, આજે સફેદ મીઠાઈ ભગવાનને અર્પણ કરવાથી બગડેલા સંબંધોમાં સુધાર આવશે.

મકર - હરવા ફરવામાં આનંદ રહે, સંબંધોનો સાચો લાભ મળે, આજે હનુમાનજીની ભક્તિમાં  તેલનો દીવો અર્પણ કરો, ધનની વૃદ્ધિ થશે.

કુંભ - મનગમતા ભોજનનો લાભ મળશે, ધનની સ્થિતિ મજબૂત થાય, આજે સફેદ વસ્તુના દાનથી માનસિક શાંતિની પ્રાપ્તિ થાય.

મીન - સંબંધોમાં મીઠાશ આવે, આર્થિક પ્રગતિ સાથે થાકનો પણ અનુભવ થાય, મહાકાળી માતાની આરાધનાથી ભવિષ્યમાં રાહત મળે.

About The Author

Related Posts

Top News

‘મારી કંપનીને બરબાદ કરી દીધી...’, ફાઉન્ડરનું છલકાયું દર્દ; ફેલાયો AIનો ડર!

AIથી કર્મચારીઓ વચ્ચે જ નહીં, પરંતુ કેટલીક કંપનીઓમાં પણ ભય ઉત્પન્ન થયો છે. AIએ ઘણી મોટી કંપનીઓના...
Business 
‘મારી કંપનીને બરબાદ કરી દીધી...’, ફાઉન્ડરનું છલકાયું દર્દ; ફેલાયો AIનો ડર!

'ધ કેરળ સ્ટોરી 2' ની રીલિઝ પર રોક: હાઈ કોર્ટે સેન્સર બોર્ડને લગાવી ફટકાર

કેરળ હાઈકોર્ટે ગુરુવાર, 26 ફેબ્રુઆરીના રોજ ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી 2' ની રીલિઝ પર વચગાળાની રોક લગાવી દીધી...
Entertainment 
'ધ કેરળ સ્ટોરી 2' ની રીલિઝ પર રોક: હાઈ કોર્ટે સેન્સર બોર્ડને લગાવી ફટકાર

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 27-02-2026 વાર- શુક્રવાર મેષ -  પાણીજન્ય રોગમાં ધ્યાન રાખવું,  બચતની ચિંતા છોડી પુષ્કળ ભક્તિમાં આજે હનુમાનજીને મીઠી વસ્તુ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

‘મેં 36 વર્ષમાં આવું નથી જોયું... ડર છે આ નીતિ ફેઇલ થઈ જશે’, રાજીવ બજાજ મહારાષ્ટ્રની EV નીતિથી નારાજ

ઓટો ઇન્ડસ્ટ્રીમાં ભાગ્યે જ કોઈ મોટા ઉદ્યોગપતિ દ્વારા સરકાર અને તેની નીતિઓની ખૂલીને ટીકા કરવામાં આવે છે. જોકે, રાજીવ...
Business 
‘મેં 36 વર્ષમાં આવું નથી જોયું... ડર છે આ નીતિ ફેઇલ થઈ જશે’, રાજીવ બજાજ મહારાષ્ટ્રની EV નીતિથી નારાજ
Copyright (c) Khabarchhe All Rights Reserved.