- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
આજના મુહૂર્ત
તારીખ - 08-08-2025
વાર - શુક્રવાર
આજની રાશિ - મકર
ચોઘડિયા, દિવસ
ચલ 06:16 - 07:53
લાભ 07:53 - 09:30
અમૃત 09:30 - 11:07
કાળ 11:07 - 12:44
શુભ 12:44 - 14:21
રોગ 14:21 - 15:58
ઉદ્વેગ 15:58 - 17:35
ચલ 17:35 - 19:12
ચોઘડિયા, રાત્રિ
રોગ 19:12 - 20:35
કાળ 20:35 - 21:58
લાભ 21:58 - 23:21
ઉદ્વેગ 23:21 - 24:44
શુભ 24:44 - 26:07
અમૃત 26:07 - 27:30
ચલ 27:30 - 28:53
રોગ 28:53 - 30:16
રાહુ કાળ 11:07 - 12:44
યમ ઘંટા 15:58 - 17:35
અભિજિત 12:18 - 13:10
મેષ- કામકાજમાં મન લાગે નહીં, આળસ રહ્યા કરે, નિર્ણય શક્તિને મજબૂત રાખી કામ કરવું, સૂર્યનારાયણને પાણી ચઢાવવાથી ઘરમાં શાંતિ રહે.
વૃષભ - કામ વગરનું ફરવાનું આજે ટાળવું જરૂરી, વિવાદોથી દૂર રહેવું, વિચારો સ્થિર કરવા મંદિરની મુલાકાત અવશ્ય લેજો.
મિથુન - આજના દિવસમાં ઘણું સાચવીને બોલવું, આર્થિક સ્થિતિને મજબૂત બનાવવા પ્રયાસ વધારો, માતાજીને લાલ પુષ્પ અર્પણ કરવાથી લાભની શક્યતા વધે.
કર્ક - મનની શાંતિમાં વધારો થાય, બગડેલા સંબંધોમાં સુધારો લાવી શકાય, ગંગાજળનું સેવન કરવું દિવસ આણંદમાં રહેશે.
સિંહ - પોતાની પ્રતિભાને નિખારવાનો સમય, બચત ઉપર ધ્યાન આપવું જરૂરી, આજના દિવસમાં ગાયમાતાના દર્શનથી દિવસ સારો રહેશે.
કન્યા - સગા સંબંધીને મળી આનંદની પ્રાપ્તિ થશે, સંતાનો પ્રત્યે તમારું વલણ નરમ રાખવું જરૂરી, ભગવાન કૃષ્ણનું સ્મરણ કરી બહાર નીકળજો ધનલાભ થશે.
તુલા - પરિવારમાં આનંદ રહે, આજના દિવસમાં કામ કાજમાં વધારે વ્યસ્ત થશો, ઘરના દેવસ્થાનમાં આજે કપૂર આમજ મૂકી રાખજો સારા સમાચાર મળશે.
વૃશ્ચિક - આજના દિવસમાં પ્રગતિ થશે, કારણના વિવાદોથી દૂર રહેવું જરૂરી, ઘરની બહાર નીકળતા તુલસી માતાને નમસ્કાર કરજો ખોટા વિચારો નહીં આવે.
ધન - આર્થિક દૃષ્ટિએ સુધારો કરવા મહેનત વધારજો, ભક્તિનો વધારો થાય, કોઈપણ ગરીબ માણસને આજે પૈસા કે વસ્તુનું દાન કરજો, નસીબ સાથ આપતું લાગશે.
મકર - પતિ પત્નીના સંબંધ સારા બનશે, કામ કરવામાં અકળામણ અરુચિને દૂર કરી ધ્યાન આપો, મહાદેવજીનું નામ લઈ આજે દિવસ પસાર કરવો.
કુંભ - આજના દિવસમાં ખોટા ખર્ચ આવી પડે, રોગ શત્રુઓથી સજાગ રહેવું, કૂતરાને કઈ પણ ખવડાવો કષ્ટ ઓછા થશે.
મીન - વિદ્યા અભ્યાસમાં સફળતા મળશે, આર્થિક સ્થિતિ સારી રહે, ભગવાન વિષ્ણુનું નામ અવશ્ય લેવુ આજના દિવસે, દિવ્યાંગ ભટ્ટ.

