15 કંપનીઓ શેરબજારમાં લિસ્ટ થઇ, 8 શેર તેમના IPO  ભાવથી 45 ટકા ઉપર ટ્રેડ થયા

શેરબજારમાં 15 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર સુધીમાં 15 કંપનીઓ લિસ્ટીંગ થઇ તેમાંથી 8 કંપનીઓ એવી હતી જેનો ઇશ્યુ પ્રાઇસ કરતા લિસ્ટીંગ પ્રાઇસ ખાસ્સો ઉંચો રહ્યો, મતલબ કે રોકાણકારોને પહેલા જ દિવસે કમાણી થઇ ગઇ.

 જે શેરોમાં કમાણી થઇ તેની વિગત જોઇએ તો (1) ICICI પ્રુડેન્શીયલ AMC 2165ના ભાવે શેર આપેલો લિસ્ટીંગ વખતે 2600 રૂપિયા, (2) અશ્વીની કન્ટેનર મુવર્સ 142માં શેર આપેલો 147માં લિસ્ટીંગ થયો (3) એક્ઝિમ રૂટ્સ 88માં આપેલો 116ના ભાવે લિસ્ટીંગ થયો(4)સ્ટેનબિક એગ્રો 30માં આવેલો 33 પર ખુલ્યો(5) પેજરીન એગ્રો 118માં આપેલો 137માં ખુલ્યો (6) HRS આટુગ્લેઝ 96માં આપેલો 139માં ખુલ્યો (7) કોરોના રેમેડીઝ 1062માં આપેલો 1470માં ખુલ્યો (8) કેવી ટોયઝ ઇન્ડિયા 239માં આપેલો 320 પર લિસ્ટીંગ થયો.

About The Author

Related Posts

Top News

શું તમે પણ ફ્લાઇટમાં પાવર બેંક લઈ જાવ છો? તો આ સમાચાર તમારા માટે છે

એમિરેટ્સ એરલાઇન્સે ફ્લાઇટમાં પાવર બેંકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિર્ણયે બધાને હેરાન કરી દીધા છે કારણ કે...
National 
શું તમે પણ ફ્લાઇટમાં પાવર બેંક લઈ જાવ છો? તો આ સમાચાર તમારા માટે છે

જાણી જોઇને ઉધાર ચૂકવી રહ્યા નથી 1629 વિલફૂલ ડિફોલ્ટર, લોન 162000Cr…, સરકારનો ખુલાસો

બેન્કો પાસેથી લોન લીધી... કારોબાર કર્યો... પૈસા પણ બનાવ્યા, પરંતુ ચૂકવવાનું મન નથી. હાં દેશની તમામ સરકારી બેન્કોના આવા...
Business 
જાણી જોઇને ઉધાર ચૂકવી રહ્યા નથી 1629 વિલફૂલ ડિફોલ્ટર, લોન 162000Cr…, સરકારનો ખુલાસો

શું ભારત કરતા કેનેડામાં મધ્યમ વર્ગના લોકોનું જીવન સારું છે? ત્યાં રહેતા એક ભારતવાસીએ આ કારણો શેર કર્યા

કેનેડામાં રહેતા એક ભારતીય યુવાનનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી રહ્યો છે. યુવકનો દાવો છે કે, ...
World 
શું ભારત કરતા કેનેડામાં મધ્યમ વર્ગના લોકોનું જીવન સારું છે? ત્યાં રહેતા એક ભારતવાસીએ આ કારણો શેર કર્યા

કયા રાજ્યના CM પર છે સૌથી વધુ ક્રિમિનલ કેસ, કોણ છે સૌથી અમીર મુખ્યમંત્રી? જાણીને રહી જશો હેરાન

ચૂંટણી અધિકાર સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના તાજેતરના રિપોર્ટ મુજબ, તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સામે સૌથી વધુ...
National 
કયા રાજ્યના CM પર છે સૌથી વધુ ક્રિમિનલ કેસ, કોણ છે સૌથી અમીર મુખ્યમંત્રી? જાણીને રહી જશો હેરાન
Copyright (c) Khabarchhe All Rights Reserved.