ઝોહોના ફાઉન્ડરના મતે આ 10 જોબ પકડશો તો AIની કોઇ અસર નહીં થાય

 આખી દુનિયામાં આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ (AI)ની ઇમ્પેક્ટથી ચિંતામાં છે કે, ભવિષ્યમાં મોટી મોટી નોકરીઓ છીનવાઇ જશે. એવા સમયે ઝોહોના ફાઉન્ડર શ્રીધર વેમ્બુએ સલાહ આપી છે કે આ ક્ષેત્રમાં કામ કરશો તો AIની અસર નહીં પડશે. આ પ્રવૃતિઓ પૈસા માટે નહીં પરંતુ પ્રેમ, આત્મ સંતોષ, માનવતા, આધ્યાત્મિકતા માટે છે.

વેંમ્બુએ કહ્યું છે કે, ડે કેર સેન્ટર શરૂ કરો, કોઇ હેતુ પૂર્વકનું શિક્ષણનું કામ શરૂ કરો, વૃદ્ધોની દેખભાળ કરવાનું કામ શરૂ કરો, સારા પગારવાળી નોકરી છોડીને ખેતીના કામમાં લાગી જાઓ, જંગલ સાથે પ્રેમ હોય તો રેન્જરની નોકરી મેળવો, સ્થાનિક મંદિરમાં પૂજારીનૂં કામ મેળવી લો, ક્લાસીકલ મ્યુઝીશ્યન બનો.

વેમ્બુનું કહેવું છે કે, આ એવા ક્ષેત્રો છે જ્યાં ભવિષ્યમાં AI જોરશોરથી આવે તો પણ કોઇ અસર થશે નહીં.

About The Author

Related Posts

Top News

'હવે તો હદ થઇ ગઈ,' ટ્વિંકલ ટ્વિંકલ લિટલ... ભણવાનો ખર્ચ 2.24 લાખ રૂપિયા

ભારતમાં બાળકો માટે પ્રારંભિક શિક્ષણ વધુને વધુ મોંઘુ થઈ રહ્યું છે. તાજેતરમાં, એક શાળાની KG (સિનિયર કિન્ડરગાર્ટન) ફી...
National 
'હવે તો હદ થઇ ગઈ,' ટ્વિંકલ ટ્વિંકલ લિટલ... ભણવાનો ખર્ચ 2.24 લાખ રૂપિયા

AXIS-માય ઇન્ડિયાએ બંગાળનો એક્ઝિટ પોલ જાહેર ન કર્યો, શું એક્ઝિટ પોલ મોટું કૌભાંડ છે?

તા. 4થી મેના દિવસે પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે. તે પહેલા ઘણી બધી પોલિંગ એજન્સીઓએ...
National 
AXIS-માય ઇન્ડિયાએ બંગાળનો એક્ઝિટ પોલ જાહેર ન કર્યો, શું એક્ઝિટ પોલ મોટું કૌભાંડ છે?

બદલાઈ જવાની છે ફ્યૂઅલ સિસ્ટમ! હવે પેટ્રોલ-ડીઝલથી ગાડીઓ નહીં ચાલે, ગડકરીએ ઓટો કંપનીઓને આપી ચેતવણી

એન્જિનના અવાજથી લઈને પેટ્રોલ અને ડીઝલની ગંધ સુધી, બધું ધીમે ધીમે ઇતિહાસ બનવા તરફ જઈ રહ્યું છે. અને આ...
Tech and Auto 
બદલાઈ જવાની છે ફ્યૂઅલ સિસ્ટમ! હવે પેટ્રોલ-ડીઝલથી ગાડીઓ નહીં ચાલે, ગડકરીએ ઓટો કંપનીઓને આપી ચેતવણી

આઝા ફૅશન્સે ‘ROAR’ રજૂ કર્યું: શિલ્પા શેટ્ટી કુન્દ્રા સાથે નવી ડિઝાઇનર ભાગીદારી

મુંબઈ (મહારાષ્ટ્ર) [ભારત], 29 એપ્રિલ: ભારતના અગ્રણી મલ્ટી-ડિઝાઇનર ફૅશન રિટેલર Aza Fashions એ તાજેતરમાં અભિનેત્રી, ઉદ્યોગસાહસિક અને સ્ટાઇલ આઇકન Shilpa...
Gujarat 
આઝા ફૅશન્સે ‘ROAR’ રજૂ કર્યું: શિલ્પા શેટ્ટી કુન્દ્રા સાથે નવી ડિઝાઇનર ભાગીદારી
Copyright (c) Khabarchhe All Rights Reserved.