BSE સેન્સેક્સ 2026માં 1 લાખને પાર કરશે, જાણો કોણ કહે છે આવું

દુનિયાના જાણીતા બ્રોકરેજ હાઉસ મોર્ગેન સ્ટેન્લીએ એક રિપોર્ટમાં કહ્યું છે કે, વર્ષ 2026માં ભારતીય શેરબજારનો ઇન્ડેક્સ જૂન 2026 સુધીમાં 1 લાખ 7 હજાર સુધી પહોંચવાની 30 ટકા સંભાવના છે, જ્યારે ડિસેમ્બર 2026 સુધીમાં 95 હજાર સુધી પહોંચવાની 50 ટકા સંભાવના છે અત્યારે મુંબઇ શેરબજારનો ઇન્ડેક્સ 85000ની આજુબાજુ છે.

મોર્ગન સ્ટેન્લીનું માનવું છે કે,RBI અને ભારત સરકારની સંયુક્ત રણનીતી જેવી કે વ્યાજદરમાં ઘટાડો,લિક્વીડીટી સપોર્ટ, બેંકીંગ ડિરેગ્યુલેશન, 1.5 લાખ કરોડ GST કટ જેવા પગલાને કારણે ભારતીય અર્થવ્યવસ્થાનો ધારવા કરતા વધારે સારો ગ્રોથ થશે.

 ભારતીય અર્થતંત્રની વૃદ્ધી કોર્પોરેટ કમાણી વળતરનો માર્ગ મોકળો કરશે.રિપોર્ટમાં કહેવાયું છે કે, જો ક્રુડ ઓઇલના ભાવ 100 ડોલર ઉપર જશે તો બીએસઇ સેન્સેક્સ 76000ના લેવલે આવી શકે જેની સંભાવના 20 ટકા છે.

About The Author

Related Posts

Top News

શું ગુજરાતમાં કોંગ્રેસને જનઆક્રોશ યાત્રાથી ફાયદો થયો?

ગુજરાતમાં કોંગ્રેસે નવેમ્બર મહિનાથી જનઆક્રોશ યાત્રા શરૂ કરીછે અને તેને પરિવર્તનનો શંખનાદ નામ રાખવામાં આવ્યું છે. છેલ્લાં 2 સપ્તાહમાં કોંગ્રેસની...
Politics 
શું ગુજરાતમાં કોંગ્રેસને જનઆક્રોશ યાત્રાથી ફાયદો થયો?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 08-12-2025 વાર- સોમવાર મેષ - સાહસથી સફળતા મળશે, ભાગીદારીના કામમાં ધીરજ રાખવી જરૂરી, મિત્રોની મદદથી કામ સરળ બનાવો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

ઉત્તર ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ...
National 
ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા....
Gujarat 
અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય
Copyright (c) Khabarchhe All Rights Reserved.