ગૌતમ અદાણીની સેલેરી માત્ર 10 કરોડ, કંપનીના CEOથી પણ ઓછી

ગૌતમ અદાણીની સેલરી વર્ષ 2024-25માં 10.41 કરોડ રૂપિયા હતી એવો આંકડો સામે આવ્યા પછી બધા ચોંકી ઉઠ્યા છે. અદાણી ગ્રુપના  CEO કરતા પણ તેમનો પગાર ઘણો ઓછો છે. દેશના અન્ય ઉદ્યોગપતિઓની સરખામણી પણ ઓછો છે.

ગૌતમ અદાણીએ અદાણી ગ્રુપની 9 કંપનીઓમાંથી અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી પોર્ટસમાંથી કુલ 10.41 કરોડની સેલરી મેળવી. તેમની કંપનીના CEO વિનય પ્રકાશની સેલરી 69.34 કરોડ રૂપિયા છે. એ સિવાયના અદાણીની ગ્રુપ કંપનીના CEOનો પગાર પણ વધારે છે.

જો કે, ભલે ગૌતમ અદાણીની સેલરી ઓછી હોય, પરંતુ ગ્રુપ કંપનીમાં તેમનો પ્રમોટર તરીકેનો હિસ્સો મોટો હોવાને કારણે દર વર્ષે ડિવિડન્ડ પેટે ગૌતમ અદાણીને કરોડો રૂપિયાની રકમ મળે છે. શેર- લે વેચમાંથી જે નફો મળે તે અલગ. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી કોરાના પછી કંપનીમાંથી સેલરી લેતા નથી.

About The Author

Related Posts

Top News

અમદાવાદ ટ્રાફિક પોલીસનું X(ટ્વીટર) એકાઉન્ટ સસ્પેન્ડ: T20 વર્લ્ડ કપની પોસ્ટ બની કારણ?

અમદાવાદ શહેરની ટ્રાફિક સમસ્યાઓ અને અપડેટ્સ માટે કાર્યરત સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ @PoliceAhmedabad ને X (અગાઉનું ટ્વિટર) દ્વારા હાલ...
Gujarat 
અમદાવાદ ટ્રાફિક પોલીસનું X(ટ્વીટર) એકાઉન્ટ સસ્પેન્ડ: T20 વર્લ્ડ કપની પોસ્ટ બની કારણ?

મોનાલિસા 'લવ જેહાદ'માં ફસાઇ, મેનેજરે કરી દીધી ડીલ; દિગ્દર્શકનો દાવો

Viral Mahakumbh Girl Monalisa Marries Boyfriend Farman Khan At Kerala Temple Amid Police Protection
Entertainment 
મોનાલિસા 'લવ જેહાદ'માં ફસાઇ, મેનેજરે કરી દીધી ડીલ; દિગ્દર્શકનો દાવો

ગુજરાતના ખેડૂતો માટે જમીન માપણીની ભૂલો સુધારવા સરકારનો મોટો નિર્ણય

જો તમારી ખેતીની જમીનની માપણીમાં કોઈ ભૂલ રહી ગઈ હોય અને સરકારી કચેરીઓના ધક્કા ખાઈને તમે પરેશાન હોવ, તો...
Governance 
ગુજરાતના ખેડૂતો માટે જમીન માપણીની ભૂલો સુધારવા સરકારનો મોટો નિર્ણય

‘હું 20 વર્ષથી તેને મા*રવાનો પ્રયાસ કરી રહ્યો...’ કોણ છે કમલ સિંહ? જેણે ફારુક અબ્દુલ્લા પર ગોળી ચલાવી

જમ્મુ-કાશ્મીરમાં લગ્ન સમારોહમાં ફાયરિંગ કરવાના આરોપીનું નિવેદન સામે આવ્યું છે. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા અને નાયબ મુખ્યમંત્રી સુરિન્દર...
Politics 
‘હું 20 વર્ષથી તેને મા*રવાનો પ્રયાસ કરી રહ્યો...’ કોણ છે કમલ સિંહ? જેણે ફારુક અબ્દુલ્લા પર ગોળી ચલાવી

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.