વસ્તી ગણતરીમાં આ 33 સવાલોના લોકોએ આપવા પડશે જવાબ

કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ સમગ્ર ભારતમાં 1 એપ્રિલ 2026થી 30 સપ્ટેમ્બર 2026 સુધી હાઉસ લિસ્ટીંગ થશે, મતલબ કે મકાન,ફલેટ, રેસિડન્ટની માહિતી ભેગી કરવામાં આવશે અને સેન્સસ અધિકારીઓ બધાના ઘરે ઘરે જઇને માહિતી મેળવશે આના માટે 33 પ્રશ્નો તૈયાર કર્યા છે જેની લોકોએ વિગત ભરવાની છે.

ગુજરાતમાં આના માટે વિશેષ સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. 20 એપ્રિલથી 19 મે 2026 સુધી હાઉસીંગ લિસ્ટની પ્રક્રિયા ચાલશે.

હાઉસ લિસ્ટીંગનો તબકકો પુરો થયા પછી 2027થી મુખ્ય વસ્તી ગણતરી શરૂ થશે.

ઘરની માલિકી, ઘરમાં કેટલો લોકો રહે છે, ઘરના મુખ્ય વ્યક્તિનું નામ, મકાનની સ્થિતિ, ઘરમાં લગ્ન કરેલા યુગલો કેટલા રહે છે, ઘરમાં ઇન્ટરનેટ, સ્માર્ટફોન કેટલા છે વગેરે વિગતો આપવી પડશે.

About The Author

Related Posts

Top News

સુરત અને અમદાવાદમાં ભગવો લહેરાયા બાદ હવે મેયર કોણ બનશે? આ નામોની ચર્ચાઓ તેજ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ આવી ગયા છે. ગુજરાતભરમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા અને અમદાવાદ મહાનગર્પાલિકાની તાજેતરની...
Gujarat 
સુરત અને અમદાવાદમાં ભગવો લહેરાયા બાદ હવે મેયર કોણ બનશે? આ નામોની ચર્ચાઓ તેજ

શું હવે પેટ્રોલમાં 85 ટકા ઇથેનોલ હશે?, મળશે 'E85 પેટ્રોલ'; સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું

પેટ્રોલના વધતા ભાવોને પહોંચી વળવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે સરકાર એક મોટું પગલું ભરી રહી છે. કેન્દ્ર સરકારે...
Tech and Auto 
શું હવે પેટ્રોલમાં 85 ટકા ઇથેનોલ હશે?, મળશે 'E85 પેટ્રોલ'; સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું

નર્મદામાં ભાજપ સાથે ‘અયોધ્યા’ જેવું થયું થયું! જ્યાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનાવી ત્યાં AAPનો વિજય

ગુજરાતમાં પણ ભાજપ સાથે ‘અયોધ્યા’વાળી થઈ હોય તેવું લાગે છે. જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે,...
Gujarat 
નર્મદામાં ભાજપ સાથે ‘અયોધ્યા’ જેવું થયું થયું! જ્યાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનાવી ત્યાં AAPનો વિજય

હાઇ કોર્ટે કિર્તીદાન અને PI, PSI, SP સહિતના પોલીસ અધિકારીઓને ફટકારી નોટિસ, જાણો શું છે આખો મામલો?

હાઇકોર્ટે માર મારવાના કેસમાં લોક ગાયક કિર્તીદાન ગઢવીને નોટિસ ફટકારી છે. તેમના પર માર મારવાનો આરોપ લગાવવામાં કરવામાં આવ્યો છે....
Gujarat 
હાઇ કોર્ટે કિર્તીદાન અને PI, PSI, SP સહિતના પોલીસ અધિકારીઓને ફટકારી નોટિસ, જાણો શું છે આખો મામલો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.