રોકાણકારોનો મોહભંગ, મ્યુચ્યુઅલ ફંડના SIPના લાખો ખાતા ટપોટપ બંધ

એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં જે ડેટા જાહેર કર્યો તેના પરથી લાગી રહ્યું છે કે લોકોનો હવે મ્યુ. ફંડથી મોહભંગ થઇ રહ્યો છે. જાન્યુઆરી 2025માં 61.33 લાખ SIP એકાઉન્ટ બંધ થઇ ગયા છે અને તેની સામે 56.19 નવા ખાતા ખુલ્યા છે. મતલબ કે જે નવા ખાતા ખુલ્યા તેની સરખામણીએ ખાતા બંધ થવાનો આંકડો વધી ગયો છે. આ પહેલા  ડિસેમ્બર 2024માં 54.27 લાખ નવા ખાતા ખુલ્યા હતા અને 44.90 લાખ બંધ થયા હતા. નવેમ્બર 2024માં 49.97 લાખ નવા ખુલેલા અને 39.14 લાખ બંધ થયેલા

શેરબજારમાં સતત ઘટાડાને કારણે રોકાણકારોનો વિશ્વાસ ડગમગી ગયો છે અને એટલે  SIP ખાતા બંધ કરવામાં આવી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

ગુજરાતના કેટલાક ઉદ્યોગપતિઓ રોજ નવી રીલ બનાવી પોતાની જાહોજલાલી વાહવાહીનું સોશિયલ મીડિયા PR કેમ કરતા હશે?

પરિશ્રમ પછી સફળતા મળે છે તે સત્ય છે પરંતુ મળેલી સફળતાને પચાવવી અને તેના વૈભવને સુખથી માણવું તે પણ એટલું...
Opinion 
ગુજરાતના કેટલાક ઉદ્યોગપતિઓ રોજ નવી રીલ બનાવી પોતાની જાહોજલાલી વાહવાહીનું સોશિયલ મીડિયા PR કેમ કરતા હશે?

NRI તો ખરા જ, વિદેશીઓ પણ ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે ભારત આવે છે - જાણો કેટલું સસ્તું પડે

દુનિયામાં ડેન્ટલ ટ્રીટમેન્ટ જેમ જેમ મોંઘી થતી જાય છે તેમ-તેમ ભારત માટે ડેન્ટલ ટૂરિઝમની મોટી તક ઊભી થઈ રહી છે....
Charcha Patra 
NRI તો ખરા જ, વિદેશીઓ પણ ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે ભારત આવે છે - જાણો કેટલું સસ્તું પડે

17 તારીખે સુપ્રીમ કોર્ટ આદેશ આપે એ પહેલા જ સરકારે સોનમ વાંગચુક પરથી NSA કેમ હટાવ્યો?

કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે શનિવારે (14 માર્ચ, 2026) એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા લદ્દાખી સોશિયલ વર્કર સોનમ વાંગચુક...
National 
17 તારીખે સુપ્રીમ કોર્ટ આદેશ આપે એ પહેલા જ સરકારે સોનમ વાંગચુક પરથી NSA કેમ હટાવ્યો?

કૌભાંડી અધિકારીઓ ગુજરાતના નેતાઓના કહ્યાગરા બનીને ખુલ્લેઆમ લૂંટ ચલાવે છે

આપણું ગુજરાત એક આગવી ઓળખ ધરાવનારું રાજ્ય ભારત અને વિશ્વભરમાં હંમેશા ગૌરવરૂપી ચર્ચામાં રહ્યું છે. ગુજરાતમાં સ્થીર સરકાર છે અને...
Opinion 
કૌભાંડી અધિકારીઓ ગુજરાતના નેતાઓના કહ્યાગરા બનીને ખુલ્લેઆમ લૂંટ ચલાવે છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.