બંધ દુકાનના સરનામે 6 બેંકોએ ઉદ્યોગપતિઓને 3000 કરોડની લોન આપી દીધી

ઉત્તર પ્રદેશના કાનપુરમાં બિરહાન રોડ પર એક નાનકડી બંધ દુકાને દેશભરની સરકારી બેંકોની પોલ ખોલી નાંખી છે. આ બંધ દુકાનને રજિસ્ટ્રડ એડ્રેસ બતાવીને રાજેશ બોથરાને 6 સરકારી બેંકોએ 3000 કરોડની લોન આપી દીધી હતી.

પંજાબ નેશનલ બેંકે જ્યારે 32 કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ કરી ત્યારે આખું નાણાકીંય કૌભાંડ બહાર આવ્યું. રાજેશ બોથરાની ધરપકડ કરવામાં આવી. જયારે CBIની એન્ટ્રી થઇ ત્યારે ખબર પડી કે બોથરાએ લોન લેવામાં અને ફંડનો ઉપયોગ કરવામાં છેતરપિંડી કરી છે. બેંકો પાસેથી મેળવેલા નાણા અન્ય જગ્યાએ રૂટ કરી દીધા હતા. દુબઇ મોકલ્યા અને ત્યાંથી ભારતના જાણીતા સ્ટાર્ટઅપમાં રોકાણ કરી દીધા છે.

પંજાબ નેશનલ સિવાયની સરકારી બેંકો અત્યારે ચૂપ થઇને બેઠી છે.

About The Author

Related Posts

Top News

Realme 16 Pro Harry Potter Edition, હોગવર્ટ્સ થીમ સાથેનો ફોન લોન્ચ; કિંમત છે આટલી...

જો તમે પણ આ તહેવારોની સિઝનમાં નવા સ્માર્ટફોન વિશે વિચારી રહ્યા છો અને હેરી પોટરના ચાહક છો, તો Realme...
Tech and Auto 
Realme 16 Pro Harry Potter Edition, હોગવર્ટ્સ થીમ સાથેનો ફોન લોન્ચ; કિંમત છે આટલી...

SIM-IMEI અંગે DoTની ચેતવણી, એક ભૂલ અને સીધી 3 વર્ષની જેલ સાથે ₹50 લાખનો દંડ

આજના ડિજિટલ યુગમાં મોબાઈલ ફોન અને SIM કાર્ડ આપણા જીવનનો અભિન્ન અંગ બની ગયા છે; જોકે, તેના ઉપયોગમાં...
Tech and Auto 
SIM-IMEI અંગે DoTની ચેતવણી, એક ભૂલ અને સીધી 3 વર્ષની જેલ સાથે ₹50 લાખનો દંડ

કેજરીવાલ કટ્ટર વિરોધી હોવા છતા AAPએ અહી 'ભાજપની સરકાર' બનાવવામાં મદદ કરી

અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે દિલ્હી, પંજાબ, ગોવા અને...
Politics 
કેજરીવાલ કટ્ટર વિરોધી હોવા છતા AAPએ અહી 'ભાજપની સરકાર' બનાવવામાં મદદ કરી

ન ટેક્સ, ન સેસ... નાણામંત્રી નિર્મલા સીતારમણે UPI ચાર્જ અંગેનો રૂલ સમજાવ્યો

જો તમે પણ દુકાનો, ફળ-શાકભાજીના સ્ટોલ કે મોટા મોલ્સમાં ઓનલાઇન પેમેન્ટ માટે Google Pay, PhonePe અથવા Paytm જેવી UPI ...
Business 
ન ટેક્સ, ન સેસ... નાણામંત્રી નિર્મલા સીતારમણે UPI ચાર્જ અંગેનો રૂલ સમજાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.