ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 03-09-2026

દિવસ: ગુરુવાર

મેષ: આર્થિક સમસ્યા વધે, કુટુંબમાં ક્લેશ વધે, પ્રવાસ-મુસાફરી ટાળવી.

વૃષભ: આકસ્મિક લાભ થાય, વેપાર-ધંધામાં નફો થાય, સ્વાસ્થ્ય સારું રહે.

મિથુન: આરોગ્ય સાચવવું, ઘરમાં વિવાદ ટાળવો, પ્રવાસના યોગ બને.

કર્ક: પ્રયત્નોના બળે નવી તકો ઉભી થાય, પોતાનું કાર્યક્ષેત્ર સાચવવું, પ્રશ્નોનો હલ આવે.

સિંહ: આવનારા દિવસો પ્રતિકારક બને, વાહન-મકાનના યોગો બને, ગૃહ વિવાદ ટાળવો.

કન્યા: મુસાફરી જોખમી બને, આરોગ્ય સાચવવું, કૌટુંબિક પ્રશ્નો વધતા ચિંતામાં વધારો થાય.

તુલા: તણાવ દૂર થાય, ગૃહક્લેશમાં સુધારો આવે, નવી તકો મળે.

વૃશ્વિક: પ્રયત્નો ફળદાયી બને, લાભની તક મળે, સંતાન અંગેના કાર્યમાં પ્રગતિ થાય.

ધન: ભાગીદારીમાં ચિંતા વધે, કૌટુંબિક પ્રશ્નો અને સંતાન અંગેની બેદરકારી રાખતા નુકસાન થાય.

મકર: વ્યવસાય-નોકરીમાં સાનુકુળતા સાંપડે, સ્નેહીથી મિલન થાય, લાભ મળે.

કુંભ: સમસ્યાઓનો હલ થાય, ભાગ્યની મદદ મળે, મિત્રોથી લાભ થાય.

મીન: વિચારસરણીમાં બદલાવ લાવવો પડે, પરિવર્તનના યોગો બને, સફળતા મળે

About The Author

Related Posts

Top News

T20I સીરિઝ માટે 4 ખેલાડીઓ સંપૂર્ણ ફિટ ન હોવા છતા ભારતીય ટીમમાં કેમ પસંદ કરાયા?

અફઘાનિસ્તાન સામે નવી દિલ્હીમાં રમાનારી ઐતિહાસિક T20I સીરિઝ માટે ભારતીય પસંદગી સમિતિએ 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમમાં...
Sports 
T20I સીરિઝ માટે 4 ખેલાડીઓ સંપૂર્ણ ફિટ ન હોવા છતા ભારતીય ટીમમાં કેમ પસંદ કરાયા?

મહિલા મેનેજર મેટરનિટી લીવ પરથી પરત ફરતા ક્લાર્કનું કામ સોંપાયું, હવે કોર્ટે તેમને મોટું વળતર અપાવ્યું

જ્યારે રૂ. 2.6 લાખ પ્રતિ માસ કમાતી એક મહિલા કામ પર પાછી ફરી, ત્યારે તેમને નીચા પદ પર મૂકવામાં...
National 
મહિલા મેનેજર મેટરનિટી લીવ પરથી પરત ફરતા ક્લાર્કનું કામ સોંપાયું, હવે કોર્ટે તેમને મોટું વળતર અપાવ્યું

DMK સરકારમાં આંદોલનકારી ખેડૂતો અને શિક્ષકો સામે થયેલા કેસ પરત ખેંચાશે: CM વિજયની જાહેરાત

તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે બુધવારે રાજ્ય વિધાનસભામાં એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું છે કે, અગાઉની DMK સરકારના શાસન...
National 
DMK સરકારમાં આંદોલનકારી ખેડૂતો અને શિક્ષકો સામે થયેલા કેસ પરત ખેંચાશે: CM વિજયની જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 03-09-2026 દિવસ: ગુરુવાર મેષ: આર્થિક સમસ્યા વધે, કુટુંબમાં ક્લેશ વધે, પ્રવાસ-મુસાફરી ટાળવી. વૃષભ: આકસ્મિક લાભ થાય, વેપાર-ધંધામાં નફો થાય,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.