બીગ બીએ મુંબઈમાં પોતાનો ફલેટ ભાડે આપ્યો, મહિને ભાડુ એટલું જેમાં આપણે ગુજરાતમાં એક ઘર ખરીદાય જાય

બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચને અંધેરી વેસ્ટમાં પોતાના એક ફલેટના 3 રૂમ ભાડે આપ્યા છે જેનું મહિને ભાડુ સાંભળીને ચોંકી જશો.આ ફલેટનો કારપેટ એરિયા 8428 સ્કવેર ફીટ છે અને મહિને ભાડુ 33 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. 5 વર્ષ માટે કરાર થયા છે.

અમિતાભ બચ્ચન 5 વર્ષમાં ભાડા પેટે જ 21.88 કરોડની કમાણી કરશે. સિક્યોરીટી ડિપોઝીટ પેટે 1.98 કરોડ રૂપિયા મેળવ્યા છે.

ટુનેટીવ નામની એક ન્યુટ્રીશ્યન કંપનીની અમિતાભ બચ્ચને પોતાનો ફલેટ ભાડે આપ્યો છે. આ ઉપરાંત અમિતાભ બચ્ચને તાજેતરમાં જ અયોધ્યામાં 2.67 એકર જમીન માટે 35 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

ગુજરાતના ગિફ્ટ સિટી પાસે બચ્ચને 2007માં 7 કરોડમાં જમીન ખરીદેલી જેની વેલ્યૂઆજે 204 કરોડ રૂપિયા છે.

About The Author

Related Posts

Top News

શું ટીમ ઈન્ડિયાએ હર્ષિત રાણા માટે બનાવ્યા છે અલગ નિયમ? BCCI સામે ઉઠ્યા ગંભીર સવાલ

ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન હર્ષિત રાણા ઈજાગ્રસ્ત થયો હતો; ત્યારબાદ તેણે ફિટનેસ મેળવી લીધી છે અને તે અફઘાનિસ્તાન સામેની T20...
Sports 
શું ટીમ ઈન્ડિયાએ હર્ષિત રાણા માટે બનાવ્યા છે અલગ નિયમ? BCCI સામે ઉઠ્યા ગંભીર સવાલ

ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

શું ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી દૂર થઈ શકશે? આ પ્રશ્ન એટલા માટે ઉભો થાય છે કારણ...
National 
ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

એક મહિલાના પેટમાંથી 13 પેન, 5 લાકડાની ચમચી અને એક મીણબત્તી મળી આવી. આમાંથી એક પેન 25 સેન્ટિમીટર લાંબી...
National 
મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

આજના યુગમાં, જ્યારે યુવાનો લાખો અને કરોડોના પગાર પેકેજો અને કોર્પોરેટ જીવનશૈલીની પાછળ ભાગી રહ્યા છે, ત્યારે લખનૌના ...
Education 
ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.