પૈસાના અભાવે ઘર છોડીને સ્ટેશનો પર રહ્યા, આજે 64000 કરોડની માલિક

રાજસ્થાનના ભિલવાડાના સાવ ગરીબ પરિવારમાં જન્મેલા સત્યનારાયણ નુવાલની સક્સેસ સ્ટોરી અનેક લોકોને પ્રેરણા આપે તેવી છે. પરિવારની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે તેઓ 10 ધોરણથી આગળ ભણી શકે તેમ નહોતા અને 19 વર્ષની ઉંમરે તેમને પરણાવી દેવાયા હતા.

પરિવારને આર્થિક મદદ કરવા માટે સત્યનારાયણે ઘર છોડ્યું અને નાના મોટા ધંધા કરવાના શરૂ કર્યા. તેમની પાસે પૈસા નહોતો એટલે સ્ટેશનો પર રાતવાસો કરતા હતા.

તેમનું નસીબ ત્યારે પલટાયું જ્યારે મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં તેમની મુલાકાત એક અબ્દુલ સત્તાર નામના વ્યકિત સાથે થઇ જેમની પાસે વિસ્ફોટનું લાયસન્સ અને દારુગોળાના ડેપો હતા.

સત્યનારાયણે ત્યાંથી શરૂઆત કરી અને આજે પોતાની સોલા ઇન્ડસ્ટ્રીઝ કંપની છે અને ડિફેન્સ સેક્ટરમાં મોટું નામ ધરાવે છે. તેમની કંપની પહેલી એવી ખાનગી કંપની છે જેને સરકાર પાસેથી ડિફેન્સ સોર્સીસ માટે વિસ્ફોટ  તૈયાર કરવાનું લાયસન્સ મળ્યું હોય. આજે તેમની પાસે 64000 કરોડની સંપત્તિ છે.

About The Author

Related Posts

Top News

અંબાલાલ પટેલે ભરઉનાળે જણાવી દીધું- આ વર્ષે ચોમાસુ કેવું રહેશે, ક્યારે હવામાન બદલાશે

ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની મોટાભાગની આગાહીઓ સચોટ અને સાચી સાબિત થતી હોય છે. જેને કારણે તેમને ગુજરાતનાં ‘બાબા...
Gujarat 
અંબાલાલ પટેલે ભરઉનાળે જણાવી દીધું- આ વર્ષે ચોમાસુ કેવું રહેશે, ક્યારે હવામાન બદલાશે

બિનહરીફ જીત: વિશ્વકર્મા તો પાટીલને પણ ટપી ગયા!

ગુજરાતમાં સ્થાનીય સ્વરાજની ચૂંટણીઓમાં ફોર્મ ખેંચવાની તારીખ 15 એપ્રિલ હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જાહેર કર્યું...
Politics 
બિનહરીફ જીત: વિશ્વકર્મા તો પાટીલને પણ ટપી ગયા!

ડાંગમાં સાસુ અને વહુ વચ્ચે ચૂંટણીનો જંગ, એકને ભાજપે ટિકિટ આપી તો બીજીને કોંગ્રેસે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે બરાબરનો માહોલ જામ્યો છે. પાર્ટીઓએ આપેલા મેન્ડેટ બાદ હવે બધા ઉમેદવારો ફોર્મ ભર્યા બાદ પ્રચાર...
Gujarat 
ડાંગમાં સાસુ અને વહુ વચ્ચે ચૂંટણીનો જંગ, એકને ભાજપે ટિકિટ આપી તો બીજીને કોંગ્રેસે

'મારી જિંદગીમાં પહેલી વાર મને કેસ પરથી કોઈએ હટી જવા કહ્યું છે' કેજરીવાલને આવું કહેનારા જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્મા કોણ છે?

જ્યારે ભૂતપૂર્વ CM અરવિંદ કેજરીવાલે સોમવારે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્માને એક્સાઈઝ પોલિસી કેસની સુનાવણીમાંથી દૂર રહેવાની અપીલ કરી...
National 
'મારી જિંદગીમાં પહેલી વાર મને કેસ પરથી કોઈએ હટી જવા કહ્યું છે' કેજરીવાલને આવું કહેનારા જસ્ટિસ સ્વર્ણ કાન્તા શર્મા કોણ છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.