મોટા ઉદ્યોગપતિઓની દાનની ટકાવારી તો વધી, પણ ખેડૂતો માટે દાન ન કર્યુ

એડલગીવ હુરુન ઇન્ડિયા નો એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં ભારતના ધનિકોએ કેટલા રૂપિયા દાન કર્યું કેટલી ટકાવારી વધા તેના આંકડા આપાવમાં આવ્યા છે. ભારતમાં સૌથી વધુ દાન HCL ટેક્નોલોજીના શિવ નાદરે આપ્યું છે. તેમણે 2708 કરોડનું દાન કર્યું દેશના 191 ધનિકોએ કુલ 10380 કરોડ રૂપિયાનું દાન કર્યું.

ગુજરાતી ઉયોગપતિઓની વાત કરીએ તો મુકેશ અંબાણીએ આ વખતે 54 ટકા વધારે દાન આપ્યું છે, તેમણે 626 કરોડનું દાન કર્યું, ગૌતમ અદાણીએ 382 કરોડ 17 ટકા વધુ અને ટોરન્ટ ગ્રુપના સુધીર મહેતાએ ગયા વર્ષ કરતા 69 ટકા વધારે દાન આપ્યું.

ઉદ્યોગપતિઓ દાન આપ્યું તે સારી વાત છે, પરંતુ ગુજરાતના લાખો ખેડૂતોને માવઠાને કારણે ભારે નુકશાન થયું છે ત્યારે ગુજરાતના એક પણ ઉદ્યોગપતિએ ખેડૂતો માટેં દાનની જાહેરાત કરી નથી.

About The Author

Related Posts

Top News

શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર પછી, તૃણમૂલ કોંગ્રેસ (TMC) હવે પોતાને વિપક્ષ તરીકે ફરીથી રજૂ કરવાનો...
National 
શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થાય અને વિવાદ ન થાય એવું બને જ નહીં. મંગળવારે, અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને ODI ...
Sports 
અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

મહારાષ્ટ્રમાં રાજકારણમાં ફરી એક વખત ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT) ના સાંસદો અને એકનાથ...
Politics 
એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?

ભારતમાં રાજકીય પાર્ટી બનવી એ કોઇ નવાઇની વાત નથી પરંતુ સોશિયલ મીડિયમાં એક રાજકીય પાર્ટી જબરદસ્ત ચર્ચાનો વિષય બની છે....
National 
સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.