સોના-ચાંદીમાં રોકાણનું જ્ઞાન વોરેન બફેટને હવે આવ્યું, ભારતીયો તો વર્ષોથી કરે છે

દુનિયામાં દિગ્ગજ ઇન્વેસ્ટર તરીકે જાણીતા વોરેન બફેટ વર્ષો પહેલા સોના-ચાંદીમાં રોકાણને બેકાર ઇન્વેસ્ટમેનટ કહેતા હતા, પરંતુ હવે તેઓ પોતે સોના-ચાંદીમાં રોકાણને સમર્થન આપી રહ્યા છે. એ પછી રિચ ડેડ- પૂઅર ડેડના લેખક રોબર્ટ કિઓસાકીએ પણ કહ્યું છે કે, દુનિયાભરના શેરબજારો-બોન્ડ ક્રેશ થઇ જશે. માત્ર સોના-ચાંદીનો જ તમને સહારો રહેશે.

જો કે વોરેન બફેટને અત્યારે બ્રહ્મજ્ઞાન થયું, પરંતુ ભારતના હિંદુઓ તો વર્ષોથી સોના-ચાંદીમાં રોકાણ કરી રહ્યા છે. ભારતીયો પાસે અત્યારે 25000 ટન સોનું છે. જેની વેલ્યુ 200 લાખ કરોડ રૂપિયા થાય છે. આજે પણ ભારતીયો સોના અને ચાંદીને સલામત રોકાણ માને છે.

કિયોસાકીએ કહ્યું કે, મોડું થાય તે પહેલાં લોકોએ સોના-ચાંદીની ખરીદી કરી લેવી જોઇએ. જો કે, રોકાણકારો એ વાતનું ધ્યાન આપે કે આ લોકાના ભરોસે ન રહેતા. તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરજો.

About The Author

Related Posts

Top News

મફત ચેટિંગ કરવાના દિવસો પૂરા? WhatsApp લાવી રહ્યું છે પ્રીમિયમ પ્લાન

જો તમે સવારથી સાંજ સુધી WhatsApp પર સંદેશા અને વીડિયોઝ મોકલી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ...
Tech and Auto 
મફત ચેટિંગ કરવાના દિવસો પૂરા? WhatsApp લાવી રહ્યું છે પ્રીમિયમ પ્લાન

ઈરાન પર US-ઈઝરાયલનો સાયબર હુમલો, લોકપ્રિય એપ પણ હેક

US અને ઇઝરાયલ સંયુક્ત રીતે ઈરાન પર હુમલો કરી રહ્યા છે, અને ઈરાન પણ બદલો લઈ રહ્યું છે. એકબીજાના...
Tech and Auto 
ઈરાન પર US-ઈઝરાયલનો સાયબર હુમલો, લોકપ્રિય એપ પણ હેક

ખામેનેઈની હત્યા પછી ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બ્લોક કરતા વૈશ્વિક તેલ પુરવઠો જોખમમાં

28 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હવાઈ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઈનું મૃત્યુ થયું . આ...
World 
ખામેનેઈની હત્યા પછી ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બ્લોક કરતા વૈશ્વિક તેલ પુરવઠો જોખમમાં

ઈરાન-અમેરિકા યુદ્ધની અસરના કારણે ભારતમાં આ સૂકા મેવા થશે મોંઘા!

ગલ્ફ ક્ષેત્રમાં વધતા તણાવની અસર હવે ભારતીય બજારમાં સૂકા મેવા પર પડી રહી છે. ખાસ કરીને પિસ્તા, અંજીર અને...
Business 
ઈરાન-અમેરિકા યુદ્ધની અસરના કારણે ભારતમાં આ સૂકા મેવા થશે મોંઘા!

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.