ડોનાલ્ડ ટ્રમ્પ ઇચ્છે છે કે ભારતીય વિદ્યાર્થીઓ USમાં ભણીને અહીં જ સેટલ થાય

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે, વિદેશી વિદ્યાર્થીઓ ખાસ કરીને ભારત અને ચીનના વિદ્યાર્થીઓ અહીં જ ભણીને અહીં જ બિઝનેસ પ્રોફેશન કે જોબમાં સેટલ થાય. ટ્રમ્પ ઇચ્છે છે કે ભારતના F1 સ્ટુડન્ટે ભણવાનું પુર થયા પછી અમેરિકામાં જ રહેવું જ જોઇએ.

આના પરથી લાગે છે કે ભારતીય સ્ટુડન્ડ પ્રત્યે ટ્રમ્પનું વલણ નરમ પડ્યું છે.ટ્રમ્પે કહ્યું કે વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકામાં ભણીને પછી પોતાના વતન દેશમાં ચાલ્યા જાય છે અને ત્યાં જઇને વિશ્વના ધનિક લોકોમાંના એક બની જાય છે. તેમની પાસે હજારો કર્મચારી હોય છે અને મોટી રકમનો નફો રળે છે. અમેરિકામાં ભણીને આઇડિયા લઇને જવું ન જોઇએ તેને બદલે અમેરિકાના અર્થતંત્રમાં યોગદાન આપવું જોઇએ.

About The Author

Related Posts

Top News

પતિએ પત્ની અને બે નાના બાળકોનું કુહાડીથી કાસળ કાઢી નાખ્યું, પછી ટ્રેન આગળ ઝંપલાવી દીધું

મધ્ય પ્રદેશના મુરેનામાં પતિ-પત્ની વચ્ચેના ઘરેલું ઝઘડામાં પતિ એટલો ગુસ્સે થયો કે તેણે તેની પત્ની અને બે નાના બાળકોનો કુહાડીથી...
National 
પતિએ પત્ની અને બે નાના બાળકોનું કુહાડીથી કાસળ કાઢી નાખ્યું, પછી ટ્રેન આગળ ઝંપલાવી દીધું

મહારાષ્ટ્રમાં વધુ એક ખેલ; 'ઓપરેશન ટાઇગર 2'માં UBTના વધુ 14 ધારાસભ્યો શિંદે સાથે જોડાઈ તેવી ચર્ચા

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી રાજકીય ઉથલપાથલના સંકેતો દેખાઈ રહ્યા છે. શિવસેના (UBT)ના 6 લોકસભા સાંસદો DyCM એકનાથ શિંદે જૂથમાં...
National 
મહારાષ્ટ્રમાં વધુ એક ખેલ; 'ઓપરેશન ટાઇગર 2'માં UBTના વધુ 14 ધારાસભ્યો શિંદે સાથે જોડાઈ તેવી ચર્ચા

સુનિલ શેટ્ટીએ કહ્યું- 'PM નરેન્દ્ર મોદીને પૂજે છે મારી 15 મહિનાની પૌત્રી, ફોટા પર ચઢાવે છે લાડુ'

બોલિવુડ અભિનેતા સુનિલ શેટ્ટી લાંબા સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફેન છે. પરંતુ શું તમે જાણો છો કે સુનિલ શેટ્ટીની 15...
Entertainment 
સુનિલ શેટ્ટીએ કહ્યું- 'PM નરેન્દ્ર મોદીને પૂજે છે મારી 15 મહિનાની પૌત્રી, ફોટા પર ચઢાવે છે લાડુ'

અમદાવાદમાં BJPના ખેસવાળી કારમાંથી બાઇક સવાર 2 ઇસમો 50 લાખ તફડાવી ગયા

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં મારુતિ પ્લાઝા ADC બેંકની સામે ભારતીય જનતા પાર્ટી (BJP) અને ખોડલધામ અમદાવાદ લખેલા ખેસવાળી ગાડીમાંથી નજર...
Gujarat 
અમદાવાદમાં BJPના ખેસવાળી કારમાંથી બાઇક સવાર 2 ઇસમો 50 લાખ તફડાવી ગયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.