વડોદરા: લાયકાત વગરના પૂર્વ કુલપતિની દાદાગીરી, બંગલો ખાલી નથી કરતો

વડોદરાની  M.S. યુનિવર્સિટીમાંથી લાયકાત ન હોવાને કારણે હકાલપટ્ટી કરાયેલા પુર્વ કુલપતિ ડો. વિજય શ્રીવાસ્તવ પોતાને ફાળવેલા બંગલો ખાલી નથી કરતો. પૂર્વ કુલપતિની દાદાગીરી સામે આખરે વડોદરા ભાજપના સાસંદ હેમાંગ જોશીએ પૂર્વ કુલપતિને ઇ-મેલ કરીને કહ્યું છે કે ધન્વંતરી બંગલા પરનો ગેરકાયદે કબ્જો છોડો, હું તમને વૈકલ્પિક રેસિડન્સની વ્યવસ્થા કરી આપીશ.

M.S. યુનિવર્સિટીમાં કુલપતિ રહેલા ડો. વિજય શાસ્ત્રી સામે કોર્ટમાં કેસ થયો હતો. તેની પાસે કુલપતિ પદ માટે જરૂરી 10 વર્ષનો અનુભવ નહોતો. કોર્ટની સુનાવણીના એક દિવસ પહેલા તેણે રાજીનામું આપ્યું હતું.  M.S. યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ધનેશ પટેલે કહ્યું કે, શ્રીવાસ્તવે પહેલા 15 ફેબ્રુઆરી સુધીનો સમય માંગ્યો હતો, જે અપાયો હતો, હવે 15 માર્ચ સુધીનો સમય માંગી રહ્યો છે,જેની મંજૂરી આપી નથી.

About The Author

Related Posts

Top News

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.