PM મોદી સુરતમાં મેટ્રોનો વિકાસ જોઈ ના જાય એટલે પડદા લગાવી દીધા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 માર્ચે સુરત આવી રહ્યા છે તે પહેલા તંત્ર ઉંધા માથે થઇ ગયું છે અને શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહ્યું છે. સુરતમાં મેટ્રોને કારણે આડેધડ ખાડા ખોદેલા છે અને રસ્તા સાંકડા થઇ ગયા છે અને લોકોને ભારે હાલાકી છે, પરંતું હવે જ્યારે PM  આવી રહ્યા છે ત્યારે આ પાપ છુપાવવા માટે લીલા કપડા લગાવી દેવામાં આવ્યા છે.

surat metro
Khabarchhe.com

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 માર્ચે સુરતના સર્કીટ હાઉસમાં રોકાવવાના છે અને અઠવાલાઇન્સ વિસ્તારમાં જ મેટ્રોનું કામ ચાલે છે. સર્કીટ હાઉસને રંગરોગાન થઇ રહ્યા છે.પ્રધાનમંત્રી જે રસ્તા પરથી પસાર થવાના છે ત્યાંની મુખ્ય દિવાલો પર પેઇન્ટીંગ્સ કરવામાં આવી રહ્યું છે.પ્રધાનમંત્રી લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ જવાના છે.

About The Author

Related Posts

Top News

‘રાજ ઠાકરે, મુંબઈ ગુજરાતીઓનું પણ છે- અમે પણ પેઢીદર પેઢી પસીનો વહાવ્યો છે

(ઉત્કર્ષ પટેલ) મુંબઈમાં માત્ર મરાઠી સમુદાય નહીં, પરંતુ ગુજરાતી અને પારસી સમુદાયોએ પણ ઊંડો અને મજબૂત પાયો નાંખ્યો છે....
Opinion 
‘રાજ ઠાકરે, મુંબઈ ગુજરાતીઓનું પણ છે- અમે પણ પેઢીદર પેઢી પસીનો વહાવ્યો છે

આ કંપની પર પહેલા SEBIની કાર્યવાહી, હવે સરકારની તપાસ શરૂ, શેર 3 મહિનામાં 85 ટકા તૂટ્યો

છેલ્લા કેટલાક દિવસોથી, નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રની કંપની જેનસોલ એન્જિનિયરિંગના શેર શેરબજારમાં સમાચારમાં છે. આખરે ચર્ચામાં હોય પણ કેમ નહીં...
Business 
આ કંપની પર પહેલા SEBIની કાર્યવાહી, હવે સરકારની તપાસ શરૂ, શેર 3 મહિનામાં 85 ટકા તૂટ્યો

8.75 કરોડના ખેલાડીએ 7 મેચમાં ફક્ત 87 રન કરતા બહાર બેસાડી દેવાયો

IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે હવે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોનની હાજરી ચિંતાનો વિષય બની રહી છે. ...
Sports 
8.75 કરોડના ખેલાડીએ 7 મેચમાં ફક્ત 87 રન કરતા બહાર બેસાડી દેવાયો

Goldman Sachsની આગાહી સોનાનો ભાવ આટલો ઉપર જશે

વિદેશી ઇન્વેસ્ટમેન્ટ બેંક Goldman Sachsની ગોલ્ડ પર આગાહી સામે આવી છે.રિપોર્ટમાં કહેવાયું છે કે, ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ...
Business 
Goldman Sachsની આગાહી સોનાનો ભાવ આટલો ઉપર જશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.