જયેશ રાદડીયા અમિત શાહને મળી આવ્યા એમાં ચર્ચા શરૂ થઇ કે..

સહકારી આગેવાન, ભાજપના દિગ્ગજ નેતા અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળી આવ્યા અને એ તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થવાને કારણે ચર્ચા શરૂ થઇ છે કે આગામી મંત્રી મંડળના વિસ્તરણમાં જયેશ રાદડીયાને મોટું પદ મળી શકે છે.

ગુજરાતના પૂર્વ મંત્રી જયેશ રાદડીયાને ગ્રાઉન્ડ લેવલના નેતા માનવામાં આવે છે અને ખેડુત સમાજ પર તેમનું વર્ચસ્વ છે. તાજેતરમાં વિસાવદરની પેટા ચૂંટણીની જવાબદારી રાદડીયાને સોંપવમાં આવી હતી, પરંતુ આ બેઠક ભાજપે ગુમાવવાનો વારો આવ્યો હતો. તે વખતે એવું મનાતું હતું કે, જયેશ રાદડીયાનું પત્તું કપાઇ શકે છે. પરંતુ અમિત શાહ સાથેની મુલાકાત પછી રાદડીયાના મંત્રી બનવાના ચાન્સ વધી ગયા હોવાનું ચર્ચામાં છે.

About The Author

Related Posts

Top News

EVM, પોસ્ટલ બેલેટ, સ્ટ્રોંગ રૂમ... મતદાનથી લઈને ગણતરી સુધી શું છે પ્રોટોકોલ?

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે, અને પરિણામો આવવાના હજુ બાકી છે. જોકે, મતદાન...
National 
EVM, પોસ્ટલ બેલેટ, સ્ટ્રોંગ રૂમ... મતદાનથી લઈને ગણતરી સુધી શું છે પ્રોટોકોલ?

આવા કેવા લોકો છે... સાસરે બર્થડેના નામે બોલાવી પિતા સાથે મળીને પત્નીએ જ પતિને પીવડાવ્યું મોતનું ડ્રિન્ક

ઉત્તર પ્રદેશના આગ્રામાં એક મોટો ખુલાસો થયો છે, જેણે સસરા-જમાઈ અને પતિ-પત્ની વચ્ચેના સંબંધોને કલંકિત કર્યા છે. આ ખુલાસો...
National 
આવા કેવા લોકો છે... સાસરે બર્થડેના નામે બોલાવી પિતા સાથે મળીને પત્નીએ જ પતિને પીવડાવ્યું મોતનું ડ્રિન્ક

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – સુરત, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા, CEO, સંબોધન

ભારતના કુલ જમીન વિસ્તારના માત્ર 6 ટકા ધરાવતા ગુજરાતે ઔદ્યોગિક ઉત્પાદન, નિકાસ અને રોકાણમાં દેશના અગ્રણી યોગદાનકાર્તા તરીકે સ્થાન મળ્યું...
Gujarat 
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – સુરત, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા,  CEO, સંબોધન

નિકોબાર પ્રોજેક્ટ શું છે, જેના પર રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યા, સરકારે કહ્યું- રાષ્ટ્ર સુરક્ષા, અર્થતંત્ર માટે જરૂરી

ભારત સરકાર ગ્રેટ નિકોબાર ટાપુને આધુનિક દરિયાઈ અને આર્થિક કેન્દ્રમાં રૂપાંતરિત કરવાની એક મોટી યોજના પર કામ કરી રહી છે....
Science 
નિકોબાર પ્રોજેક્ટ શું છે, જેના પર રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યા, સરકારે કહ્યું- રાષ્ટ્ર સુરક્ષા, અર્થતંત્ર માટે જરૂરી
Copyright (c) Khabarchhe All Rights Reserved.