K2 બ્યુટી બારના MOM'S TOUCH ઓર્ગેનિક સાબુનું નવું લક્ષ્ય #IPO અને વૈશ્વિક બજાર

સુરત (ગુજરાત) [ભારત], જાન્યુઆરી 27: વિશ્વ બજાર તરફ દ્રષ્ટિ ફેરવતી આ કંપનીના મૂળ ખૂબ જ ઊંડા અને મજબૂત છે. પિતામહ, પરદાદા દાદા, પાસેથી વારસાગત આવેલી બીજ કે છોડ આજે પણ વટવૃક્ષ બન્યું છે જેની પાછળ 75 વર્ષથી વધુ સમય નું દાન સમાવિષ્ટ છે.
K2 બ્યુટી બારના MOM'S TOUCH ઓર્ગેનિક સાબુ નું નવું લક્ષ્ય #IPO અને વૈશ્વિક બજાર
K2 બ્યુટી બાર (NGO) અને ડો. કેતન હિરપરા લિમિટેડ કંપની (સુરત)
હોમમેડ કે ઓર્ગેનિક ગણાતા રસાયણહીન સુસ્વાસ્થ્યના હેતુથી બનાવાતા જડીબુટ્ટી, પાંદડા, ફળોના, અર્કના મિશ્રણથી તૈયાર ઓર્ગેનિક સાબુના વારસાને વધુ ઉચ્ચ ગુણવત્તા આપી ગામડા ગામથી સુરત સુધી પહોંચાડવાનો શ્રેય ડો. કેતન હિરપરાના ફાળે જાય છે. જેમણે દાદા - પિતામહના આ નાનકડા ગૃહ ઉદ્યોગને વિશ્વ સ્તરે પહોંચાડવા અથાર્ગ મહેનત અને પરિશ્રમ કરી તમામ લાયસન્સ હસ્તગત કર્યા તેમજ આજના સમય અનુરૂપ બીમારી, સ્કીન રેશિસ, હેર ઈશ્યૂસ ને ધ્યાનમાં રાખી ઉપયોગી તેમજ ઓર્ગેનિક એવા 350 થી વધુ વેરાઈટીના હોમમેડ સાબુ MOM'S TOUCH બ્રાન્ડ અંતર્ગત લોકો સુધી પહોંચાડ્યા છે.

7

આ ઉપરાંત જેન-ઝી સરળતાથી યુઝ કરી શકે તેવા વિશ્વાસપાત્ર ઓર્ગેનિક પ્રોટીન શેમ્પુ અને કન્ડિશનર પણ આ કંપની દ્વારા ઉપલબ્ધ કરાયા છે.
આજથી પોલ્યુટેડ એર , AC ઓફિસો તેમજ કપાતા જંગલો થી વધતા પોલ્યુશન અને સ્કિન પ્રોબ્લેમ, સ્કિન ઇંચિન્સ, ફંગલ ઇન્ફેક્શન સામે પ્રોટેક્શન આપવા લીમડાની લીંબોળી તેમજ કેસુડાના ફુલ જેવા અર્કથી તૈયાર ફેસવોશ, સનસ્ક્રીમ ડે-નાઇટ પ્રોડક્ટ તેમજ સ્કિનને રેજુવનેટ કરતા બદામ ઓઇલ, ઓર્ગન ઓઇલ માંથી બનેલા સિરમ પણ આ કંપની દ્વારા વિશ્વાસનીય રૂપે મળી રહે છે.

માત્ર એટલું જ નહીં વટવૃક્ષ બનેલી આ કંપની આજે બ્યુટી કોસ્મેટિક અને કલર કોસ્મેટીક ની દુનિયામાં થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરિંગનું કાર્ય પણ હસ્તગત કર્યું છે. જેનો સંપૂર્ણ શ્રૅય ડો.Kતન હિરપરા ના અનુજ રાઠોડ કપિલ સર અને આરતી મેમના ફાળે જાય છે. જે સંદતર ડો.કેતન હિરપરા ના પગલે અનુસરણ કરી આ ઓર્ગેનિક બ્રાન્ડ તેમજ લિમિટેડ કંપનીને વિશ્વ બજારે મૂકવા કાર્યરત છે. તેમજ ઓર્ગેનિક પ્રોડક્ટના ક્લાસ અને સેમિનાર તેઓ અવારનવાર કરતા રહે છે.

વિશ્વ સ્થળે ઉડાન ભરતી આ લિમિટેડ કંપની પોતાના માત્રે વતનથી જોડાઈને જ ઉપર ઉઠવા માંગે છે જેથી તેઓ સ્ત્રી સશક્તિકરણ તેમજ સ્ત્રી રોજગારની મહત્તમ તકો ઉભી કરતા રહે છે.

About The Author

Related Posts

Top News

અરિજીત સિંહે પ્લેબેક સિંગર તરીકે નિવૃત્તિ લીધી, હવે ફિલ્મો માટે નહીં ગાય

ભારતીય સંગીત જગતમાંથી એવા સમાચાર આવ્યા છે જેણે લાખો ફેન્સના દિલ તોડી નાખ્યા છે. પોતાના અવાજથી બધાને મોહિત કરનારા ગાયક...
Entertainment 
અરિજીત સિંહે પ્લેબેક સિંગર તરીકે નિવૃત્તિ લીધી, હવે ફિલ્મો માટે નહીં ગાય

કોણ છે ભારતીય ક્રિકેટર જેકબ માર્ટિન, જેણે નશામાં 3 કાર ઉડાવી? આવો રહ્યો છે રેકોર્ડ

મંગળવારે વહેલી સવારે વડોદરા પોલીસે નશામાં અને બેદરકારીથી વાહન ચલાવવાના આરોપમાં પૂર્વ ભારતીય ક્રિકેટર જેકબ માર્ટિનની ધરપકડ કરી હતી. પોલીસના...
Gujarat 
કોણ છે ભારતીય ક્રિકેટર જેકબ માર્ટિન, જેણે નશામાં 3 કાર ઉડાવી? આવો રહ્યો છે રેકોર્ડ

સાયબર અવેરનેસ કાર્યક્રમમાં 5 પુસ્તકોનું વિમોચન

સુરત | ગુજરાત: સાઇબર ગુનાઓ અંગે સમાજમાં જાગૃતિ વધારવાના ઉદ્દેશ સાથે CAWACH Kendra, શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર તથા SPB English...
Gujarat 
 સાયબર અવેરનેસ કાર્યક્રમમાં 5 પુસ્તકોનું વિમોચન

નશા વિરુદ્ધ સુરતમાં ઐતિહાસિક જનજાગૃતિ અભિયાન

સુરત. નશાના વધતા દૂષણ સામે યુવાનોમાં જાગૃતિ લાવવા માટે સુરતમાં 26મી જાન્યુઆરી, સોમવારના રોજ એક ઐતિહાસિક જનજાગૃતિ કાર્યક્રમનું ભવ્ય આયોજન...
Gujarat 
નશા વિરુદ્ધ સુરતમાં ઐતિહાસિક જનજાગૃતિ અભિયાન

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.