સ્વામીનારાયણ સંતો 48 કલાકમાં માફી માંગે, દ્વારકામાં સનાતન ધર્મના લોકોની રેલી

વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના એક પુસ્તકમાં ભગવાન દ્વારકાધીશનું અપમાન કરાતા દ્રારકામાં જબરદસ્ત વિરોધ થઇ રહ્યો છે. 25 માર્ચ મંગળવારના દિવસે દ્વારકાધીશ જગત મંદિરના પૂજારીઓ, સમસ્ત ગૂગળી બ્રાહ્મણ સમાજના નેતાઓ અને હિંદુ સંગઠનોની એક વિશાળ રેલી નિકળી હતી અને માંગ કરવામાં આવી હતી કે સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોને 48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવે છે.

 સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો 48 કલાકમા દ્વારકાધીશના ચરણોમાં માફી માંગે નહીં તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

શ્રીજી સકલ્પ મૂર્તિ સદગુરુ ગોપાલનંદજીની વાતો પુસ્તકની 33ની વાર્તામાં એવું લખાયું છે કે,દ્વારકામાં ભગવાન ક્યાંથી હોય, ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ આવો. શારદાપીઠના શંકરાચાર્ય બ્રહ્મચારી નારાયણ નંદજીએ કહ્યું છે કે, સ્વામીનારાયણ સંપ્રદાય કોઇકને કોઇક વિવાદ ઉભો કરીને ગુજરાત અને દેશનો માહોલ બગાડે છે.

Related Posts

Top News

ગુજરાતની આ નગરપાલિકાનો નિર્ણય- પાણીનો બગાડ થશે કનેક્શન સીધું કાપી દેવાશે

ભુજ નગરપાલિકાએ શહેરમાં પાણીના બગાડને રોકવા માટે આકરા નિર્ણયો લીધા છે. હવે જો કોઈ પણ વ્યક્તિ પાણીનો બગાડ કરશે, તો...
Gujarat 
ગુજરાતની આ નગરપાલિકાનો નિર્ણય- પાણીનો બગાડ થશે કનેક્શન સીધું કાપી દેવાશે

સરકારી શાળાની શિક્ષિકાએ પાકિસ્તાની સેનાના પક્ષમાં પોસ્ટ કરી, લેવાયા આ પગલા

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા...
National 
સરકારી શાળાની શિક્ષિકાએ પાકિસ્તાની સેનાના પક્ષમાં પોસ્ટ કરી, લેવાયા આ પગલા

પતિ થયો બેનકાબ, ઇન્સ્ટાવાળી ગર્લફ્રેન્ડ નીકળી પોતાની જ પત્ની, રેસ્ટોરાંમાં મળવા પહોંચેલો...

લગ્ન બાદ પણ પોતાને અપરિણીત બતાવીને છોકરીઓને પ્રેમમાં ફસાવનાર એક  પુરુષનું રહસ્ય તેની જ પત્નીએ ખોલી દીધું. પત્નીએ સોશિયલ મીડિયા...
National 
પતિ થયો બેનકાબ, ઇન્સ્ટાવાળી ગર્લફ્રેન્ડ નીકળી પોતાની જ પત્ની, રેસ્ટોરાંમાં મળવા પહોંચેલો...

ચૈતર વસાવાની ચિમકી, તો PM મોદીનો કાર્યક્રમ નહીં થવા દઇશું

નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે લારી- ગલ્લા, ઘર, ઝુપડાનું દબાણ હટાવી દેવાતા આમ આદમી...
Gujarat 
ચૈતર વસાવાની ચિમકી, તો PM મોદીનો કાર્યક્રમ નહીં થવા દઇશું
Copyright (c) Khabarchhe All Rights Reserved.