આ ગાય દરરોજ 30 લીટર દૂધ આપે છે, એટલી કમાણી કરે છે કે લોકો તેને કહે છે મોબાઇલ ATM

સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પશુપાલનનો વ્યવસાય સતત વધી રહ્યો છે. પશુપાલકો આ વ્યવસાયમાંથી સારી આવક મેળવી રહ્યા છે, ખાસ કરીને પ્રજાતિની ગાયોના દૂધ ઉત્પાદન અને વેચાણમાંથી. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના લંગાળા ગામમાં રહેતા એક પશુપાલક પણ આ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેની પાસે દેશી ગીર જાતિની ગાય છે.

આ પશુપાલક પાસે છેલ્લા 3-4 વર્ષથી એક ગીર ગાય છે. આ ગાય દરરોજ 25-30 લીટર દૂધ આપે છે. ગાયના દૂધની ગુણવત્તા સારી હોવાના કારણે, દિવસભર તેની ખાસ દેખરેખ કરવામાં આવે છે. ઘાસચારાથી લઈને ખોરાક સુધી, દરેક વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે.

cow1

પશુ પાલક કેરસિયા પંકજભાઈએ જણાવ્યું કે તે સ્નાતક છે અને છેલ્લા 10-12 વર્ષથી પશુપાલન સાથે સંકળાયેલો છે. તેની પાસે રહેલી દેશી ગીર ગાય છે, જે દરરોજ 25-30 લિટર દૂધ આપે છે.

Related Posts

Top News

શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?

ઓપરેશન સિંદુરમાં ભારતે પાકિસ્તાન સાથે શું કર્યું તેની વાત દુનિયાના દેશો સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર સર્વપક્ષીસ સાંસદોની ટીમ બનાવી...
Politics 
શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?

સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું

IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી. આટલો વિસ્ફોટક ખેલાડી જેના માટે લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયાની બોલી લગાવી. ટીમ...
Sports 
સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું

મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

પાકિસ્તાનની કરતૂતોનો પર્દાફાશ કરવા માટે સરકાર તરફથી વિવિધ દેશોમાં મોકલવામાં આવનાર ઓલ પાર્ટી ડેલિગેશનને લઈને એક નવો વિવાદ શરૂ થઈ...
National  Politics 
મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.