CM પર તૂટી પડનારા રાજકોટના રાજેશ પ્રત્યે કેમ છે પરષોત્તમ રૂપાલાનું કુણુ વલણ?

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાના ઘરે ભરાયેલા લોક દરબારમાં CM પર હુમલો કરનાર રાજકોટના રાજેશ સાકરીયા હોવાનું બહાર આવ્યું હતું અને પોલીસે તેની ધરપકડ કરીને 5 દિવસના રિમાન્ડ પર લીધો છે. રાજેશ સાકરીયા પશુપ્રેમી છે અને દિલ્હીમાં કુતરાના નિર્ણયની સામે તે ગુસ્સે ભરાયો હતો અને દિલ્હી પહોંચ્યો હતો.

હવે ભાજપના રાજકોટના સાંસદ પુરષોતમ રૂપાલાએ રાજેશ સાકરીયાનું સમર્થન કર્યું છે. રૂપાલાએ ક્હયું કે, દિલ્હીના વિવાદમાં જે પ્રકારની માહિતી સામે આવી રહી છે  એ પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું હતું કે, એ વ્યક્તિ માનસિક રીતે એપસેટ હતો. મારી દ્રષ્ટિએ વ્યક્તિગત દોષમાં લઇને આવું થાય તે યોગ્ય નથી.

દિલ્હી પોલીસ શુક્રવારે રાજકોટ આવી હતી અને 5 લોકોની પુછપરછ કરી હતી.  રાજેશને 2000 રૂપિયા ટ્રાન્સફર કરનાર એક રિક્ષાચાલકને દિલ્હી પોલીસ ઉચકી ગઇ છે.

About The Author

Related Posts

Top News

MGએ 7-સીટર SUV Hector Tomahawk લોન્ચ કરી; જાણી લો કિંમત અને ફીચર્સ

JSW-MGએ તેની નવી કાર લોન્ચ કરી છે. કંપનીએ ભારતીય બજારમાં MG Hector Tomahawk EV લોન્ચ કરી છે. આ કાર...
Tech and Auto 
MGએ 7-સીટર SUV Hector Tomahawk લોન્ચ કરી; જાણી લો કિંમત અને ફીચર્સ

iQOO Z11 5G લોન્ચ, 7050 mAh બેટરી, MediaTek પ્રોસેસર અને 144Hz AMOLED ડિસ્પ્લે

iQOOએ થોડા દિવસ પહેલા તેનો નવો iQOO Z11 5G ફોન લોન્ચ કર્યો છે, જે આજે, 25 ઓગસ્ટના...
Tech and Auto 
iQOO Z11 5G લોન્ચ, 7050 mAh બેટરી, MediaTek પ્રોસેસર અને 144Hz AMOLED ડિસ્પ્લે

મોદી કેબિનેટમાં 12 ખાલી પદો ખાલી, મોટા ફેરબદલ થાય તેવી ચર્ચા

ભાજપે નીતિન નબીનની નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરી છે, અને રાજકીય નજર હવે સીધું મોદી કેબિનેટ તરફ ટકી ગઇ...
Politics 
મોદી કેબિનેટમાં 12 ખાલી પદો ખાલી,  મોટા ફેરબદલ થાય તેવી ચર્ચા

દીકરાએ પોતાના ઘરેથી જ ચોરી લીધા 50 લાખ! ગર્લફ્રેન્ડ પર લાખો ખર્ચ્યા, iPhone પણ ભેટમાં આપ્યો

આસામના જોરહાટમાં ચોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક યુવક પર તેના જ ઘરમાંથી આશરે ₹50 લાખ રોકડા...
National 
દીકરાએ પોતાના ઘરેથી જ ચોરી લીધા 50 લાખ! ગર્લફ્રેન્ડ પર લાખો ખર્ચ્યા, iPhone પણ ભેટમાં આપ્યો

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.