ચૂંટણી તો જાહેર થઈ પણ શું ભાજપ પ્રદેશ પ્રમુખ માટે એકથી વધારે ફોર્મ ભરાશે કે નહીં?

ગુરુવારે વિજ્યાદશમીના દિવસે ભાજપના એક પછી એક સમાચાર સામે આવવાને કારણે રાજકારણ ગરમાયું છે. પહેલા સમાચાર સામે આવ્યા કે ગાંધીનગર કમલમ ખાતે માંડવો બાંધવામાં આવી રહ્યો છે તો કઇંક મોટો કાર્યક્રમ થવાનો છે. એ પછી થોડી જ વારમાં ભાજપે જાહેરાત કરી કે ગુજરાતમાં નવા ભાજપ પ્રદેશ માટે ચૂંટણી કરવામાં આવશે અને ચૂંટણીનો કાર્યક્રમ પણ જાહેર થયો છે.

3 ઓક્ટોબરે સવારે 11થી 2માં ફોર્મ ભરાશે, બપોરે 3થી 4માં ફોર્મની ચકાસણી થશે, સાંજે 5 વાગ્યાથી 5-30 વાગ્યા સુધીમાં ફોર્મ પર ખેંચવાનો સમય. 4 ઓકટ્બરે સવારે 10થી 11 વાગ્યા સુધીમાં મતદાન અને 11 વાગ્યા પછી ગમે ત્યારે ભાજપના નવા પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કરવામાં આવશે.

.

About The Author

Related Posts

Top News

વિદ્યાર્થીઓ પરની કાર્યવાહીથી કૉકરોચ જનતા પાર્ટી નારાજ; સરકારને ચીમકી આપતા કહ્યું- 'વિશ્વાસઘાત સહન નહીં થાય'

અસમ, પશ્ચિમ બંગાળ અને બિહાર સહિતના વિવિધ રાજ્યોમાં એજન્સીઓ દ્વારા પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ અને અન્ય આંદોલનકારીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા હોવાના,...
National 
વિદ્યાર્થીઓ પરની કાર્યવાહીથી કૉકરોચ જનતા પાર્ટી નારાજ; સરકારને ચીમકી આપતા કહ્યું- 'વિશ્વાસઘાત સહન નહીં થાય'

દિબિશા, અર્ચિતા અને યશસ્વિની... Gen-Z આંદોલનમાં પોતાનો અવાજ ઉઠાવતા જોવા મળ્યા BJP નેતાઓના બાળકો!

પેપર લીક મુદ્દે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા ચલાવવામાં આવેલા આંદોલનનો અંત કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સાથે...
National 
દિબિશા, અર્ચિતા અને યશસ્વિની... Gen-Z આંદોલનમાં પોતાનો અવાજ ઉઠાવતા જોવા મળ્યા BJP નેતાઓના બાળકો!

NEET આંદોલન એક ચેતવણી છે, ભારતનો યુવા હવે 'નિર્જીવ મતદાર' નથી રહ્યો તે જાગૃત છે, તે સવાલ પૂછે છે અને તે જવાબદારી માંગે છે

ભારતની લોકશાહીના ઇતિહાસમાં જ્યારે પણ યુવાઓ રસ્તા પર ઉતર્યા છે ત્યારે તેમણે રાજકીય ભૂકંપ લાવી દીધો છે. પરંતુ તાજેતરમાં 'નીટ'...
National 
NEET આંદોલન એક ચેતવણી છે, ભારતનો યુવા હવે 'નિર્જીવ મતદાર' નથી રહ્યો તે જાગૃત છે, તે સવાલ પૂછે છે અને તે જવાબદારી માંગે છે

અમેરિકામાં અભ્યાસ કરી રહેલા આર્મી ઓફિસરના 20 વર્ષીય પુત્રની કાર ગટરમાં પડી જતાં તેનું મોત થયું

શુક્રવારે સવારે દિલ્હીમાં થયેલા એક માર્ગ અકસ્માતે એક પરિવારની ખુશી થોડીક જ મિનિટોમાં છીનવી લીધી. દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાં કાર...
National 
અમેરિકામાં અભ્યાસ કરી રહેલા આર્મી ઓફિસરના 20 વર્ષીય પુત્રની કાર ગટરમાં પડી જતાં તેનું મોત થયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.