- National
- દીકરી યુવાન થતા જ પિતા બનાવે છે એને પોતાની દુલ્હન
દીકરી યુવાન થતા જ પિતા બનાવે છે એને પોતાની દુલ્હન

દુનિયામાં બાળકોનું પાલન પોષણ એમના પિતા કરે છે. અહીંયા તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પિતા તેની દીકરીઓ નાની હોય ત્યારે તેના પતિ બની જાય છે.
દુનિયામાં કેટલાય રિવાજો અને કુરીવાજો છે, જેને આપણે જોઈને સાંભળી શકીએ છે. એવા જ પ્રકારના રિવાજો અહીંયા થઇ રહ્યા છે. કેટલીય મહિલાઓનું જીવન ગેરવર્તનથી બરબાદ થઇ ગયું છે.
બાંગ્લાદેશની મંડી જનજાતિમાં એ જ અજીબોગરીબ રિવાજ છે, જે બધાને હેરાન કરી મૂકે એવો છે. જ્યારે બાળક નાનું હોય ત્યારે પિતા તેની સારસંભાળ રાખે છે, અને તેનો પતિ બની જાય છે.
આ એક અજીબ પરંપરા છે, પરંતુ આ સત્ય છે. મંડી જાતિના પુરુષો જુવાન વિધવાઓ સાથે કરી લેતા હોય છે. પછી તેમની દીકરીઓ તે વ્યક્તિ સાથે લગ્ન કરશે. જ્યારે કોઈ પુરુષ આ સમુદાયમાં ઓછી ઉંમરની વિધવા સાથે લગ્ન કરે છે, તો તેની સાવકી દીકરી તેની પત્ની બની જાય છે. તે તેને ઓછી ઉંમરથી જ પિતા કહે છે.
ત્યારબાદ તે પુરુષ આ દીકરીનો જ પતિ બની જાય છે. આ પ્રથા આજથી જ નથી, સદીઓથી ચાલી આવે છે.
આ કુપ્રથામાં સામેલ થવા માટે, પિતાની સાવકી માતા હોવી જ જોઈએ. આવું ત્યારે થાય છે જ્યારે વિધવા મહિલા કોઈ અન્ય પુરુષ સાથે લગ્ન કરે છે. પછી તે પુરુષ તે સ્ત્રીના પહેલા લગ્નની છોકરી સાથે લગ્ન કરે છે.
આ તર્કના અનુસાર ઓછી ઉંમરનો પતિ તેની પત્ની અને પુત્રી બંનેને લાંબા સમય સુધી સુરક્ષા પ્રદાન કરે છે.આ કુપ્રથાના કારણે મંડી જાતિની કેટલીય છોકરીઓનું જીવન બરબાદ થઇ ગયું છે. તે એમને બાળપણથી જ પિતા માને છે. તેઓ એ પુરુષને પતિના રુપમાં સ્વીકાર કરવા માટે મજબૂર છે.
Top News
કમિન્સ અને હેડને IPLની ટીમે 83 કરોડની ઓફર આપી કહ્યું- ઓસ્ટ્રેલિયન ટીમ છોડી દો, પણ...
છોકરાએ રડીને કહ્યું, પપ્પા તમે ફી ક્યારે ભરશો? અડધી ફી ન ભરી તો જમીન પર બેસી પરીક્ષા આપવી પડી
શું હજારો બેરોજગાર રત્નકલાકારોને લેબગ્રોન ડાયમંડની તેજીએ બચાવી લીધા?
Opinion
3.jpg)