કશ્મીરમાં ધડાધડ બુકીંગો રદ થવા માંડ્યા, 12000 કરોડના ટુરીઝમ ઉદ્યોગને ફટકો

કશ્મીરમાં જે ઘટના બની છે તેને કારણે આખો દેશ હચમચી ગયો છે. પહેલગામમાં બનેલી ઘટનાએ કશ્મીરની સાંસ્કૃતિક વિરાસત અને લાખો કશ્મીરીઓની રોજીરોટી પર કારમા ઘા સમાન છે. કશ્મીર આખુ ટુરીઝમ પર જ નભે છે.

કશ્મીરની ટુરીઝમ ઇન્ડસ્ટ્રી 12000 કરોડ રૂપિયાની છે અને કશ્મીરના અર્થતંત્રમાં ટુરીઝમનો મોટો ફાળો છે. 2030 સુધીમાં કશ્મીરનો ટુરીઝમ ઉદ્યોગ 30,000 કરોડ પર પહોંચવાની ધારણા છે, પરંતુ હમણા હવે બ્રેક લાગી જશે. લોકો ધડાધડ હોટલ, ફલાઇટ બુકીંગો કેન્સલ કરાવી રહ્યા છે. કશ્મીરમાં લગભગ 2.5 લાખ લોકો ટુરીઝમ સાથે જોડાયેલા છે.

વર્ષ 2024માં 25 લાખ લોકો કશ્મીરના પ્રવાસે ગયા હતા અને આ વર્ષના 3 મહિનામાં જ 6 લાખ લોકો ધરતી પરના ર્સ્વગને નિહાળવા ગયા હતા.

About The Author

Related Posts

Top News

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.