વૃંદાવનમાં આ વખતે 2000 વિધવાઓ હોળી રમીને ઇતિહાસ રચશે

#HoliFestival #Vrindavan Know more on https://www.khabarchhe.com Follow US On: Facebook - https://www.facebook.com/khabarchhe/ Twitter - https://www.twitter.com/khabarchhe Instagram - https://www.instagram.com/khabarchhe/ Youtube - https://www.youtube.com/khabarchhe Download Khabarchhe APP https://www.khabarchhe.com/downloadApp

વૃંદાવનની હોળી એક અનોખો અને નવો ઇતિહાસ રચવા જઇ રહી છે. ઉત્તર પ્રદેશના પર્યટન વિભાગ, સરકાર અને અનેક સામાજિક સંગઠનોએ ભેગા થઇને આ વખતે 2000થી વધારે વિધવા બહેનો હોળી રમે એવા કાર્યક્મનું આયોજન કર્યું છે. કાર્યક્રમનું નામ વિધવાઓની હોળી 2025 રાખવામાં આવ્યું છે.

આ આયોજન કરવા પાછળનો હેતુ એવો છે કે સમાજની મુખ્ય ધારાથી અલગ પડી ગયેલી વિધવાઓને ફરી જોડવાનો છે. વર્ષોથી ચાલી આવતી રૂઢિગત પરંપરાને તોડીને વિધવાઓના જીવનમાં ખુશી અને ઉત્સાહને સામેલ કરવાનો છે.

આ કાર્યક્રમમાં ભજન- કિર્તન, લોકનૃત્ય અને પ્રાકૃતિક રંગોથી ઉત્સાહ- ઉમંગ પૂર્વક હોળીની ઉજવણી થશે. આ આયોજન સમાજમાં એક મોટા બદલાવ અને ક્રાંતિનો નવો દાખલો બેસાડશે. વર્ષોથી ભારતમાં વિધવાઓને શુભ પ્રસંગોમાં જવાનો કે રંગીન કપડા પહેરવાનો અધિકાર નથી.

 

 

Related Posts

Top News

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.