ભારતના ચીફ ઇલેકશન કમિશ્નર (CEC)ની પસંદગી કરી લેવામાં આવી છે. ભારતના ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમાર નિવૃત થઇ રહ્યા છે તેમના સ્થાન પર જ્ઞાનેશ કુમારની નિમણુંક કરવામાં આવી છે.
જ્ઞાનેશ કુમારનો જન્મ 27 જાન્યુઆરી 1964ના દિવસે થયો હતો અને તેઓ 1988 બેચના કેરાલા બેઇઝડ IAS ઓફિસર છે. તેઓ કેરળ SC-ST ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર રહી ચૂક્યા છે. જો કે તેમની મહત્ત્વની ઓળખ એ છે કે, વર્ષ 2019માં જ્યારે જ્મ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવામાં આવ્યો ત્યારે જ્ઞાનેશ કુમારની મુસદ્દો તૈયાર કરવામાં મુખ્ય ભૂમિકા હતી. ઉપરાંત અયોધ્યા રામજન્મ ભૂમિ ત્રિપલ તલાક જેવા મુસદ્દામાં પણ તેમનો રોલ હતો. અત્યારે તેઓ ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશ્વર તરીકે સેવા આપતા હતા.
તમિલનાડુના પ્રખ્યાત તિરુચેન્દુર સુબ્રમણ્યમ સ્વામી મંદિરમાં ભક્તો પાસેથી ગેરકાયદેસર રીતે પૈસા ઉઘરાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. TVK નેતા અને તમિલનાડુ...
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતમાં સેવા અને સાંસ્કૃતિક વારસાના ક્ષેત્રે અનારબેન પટેલ એક પ્રેરણાદાયી નામ છે. પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન ઉત્તરપ્રદેશના રાજ્યપાલ...
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતમાં સેવા અને સાંસ્કૃતિક વારસાના ક્ષેત્રે અનારબેન પટેલ એક પ્રેરણાદાયી નામ છે. પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન ઉત્તરપ્રદેશના રાજ્યપાલ...